ચોમાસાની સીઝનમાં ઠેર ઠેર ગંદકીના કારણે ધીમે ધીમે જીવ-જંતુઓનો ઉપદ્રવ વધતો જાય છે. સામાન્ય રીતે ચોમાસા ની અંદર જો સૌથી વધુ ખતરનાક જીવ જંતુ હોય તો તે છે સાપ અને વીંછી કેમકે સાપ અને વીંછીનું ઝેર તમારો જીવ પણ લઈ શકે છે. ગામડા ની અંદર રહેતા અનેક લોકો ઘણી વખત પોતાના રોજીંદા કામ કરતા હોય ત્યારે આવા સાપ કે વીંછી કડી જાય છે અને જ્યારે તે કરડી જાય છે ત્યારે તેની અંદર રહેલું ઝેર ખૂબ જ પીડાદાયક હોય છે.
સામાન્ય રીતે નાના પથ્થરો ની નીચે કે કચરાની નીચે વિછી રહેતા હોય છે. જેવા જ માણસો આ પથ્થરો કે કચરાને ઉપાડવા જાય કે તરત જ વિચિત્ર અને ડંખ મારે છે. વીંછીનું ઝેર માણસનો જીવ લેતુ નથી, પરંતુ તે કેટલી પીડા પહોંચાડે છે અને ડંખ ની જગ્યા એ બળતરા ઉત્પન્ન કરે છે કે તે કોઈ પણ વ્યક્તિ વિચારી પણ ન શકે. વીછી કરડયા બાદ લોકો તેનું ઝેર ઉતારવા માટે જાતજાતના ઉપાય અજમાવે છે. પરંતુ તેમાંના અમુક ઉપાયો કારગર હોય છે. જ્યારે અમુક ઉપાયો કોઈ પણ પ્રકારનો ફાયદો પહોંચાડતા નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વીછી નુ ઝેર ઉતારવા માટેની એવી બે રીતો કે જે ખૂબ જ કારગર સાબિત થાય છે.
પહેલી રીત
જ્યારે કોઈ વ્યક્તિને વીછી કરડે અને તે વિછી તમને મળી જાય તો સૌ પ્રથમ તેને ચીપિયાથી પકડી લો. ત્યારબાદ એક બોટલ ની અંદર સ્પિરિટ ભરી દો અને એ સ્પીરિટ ની અંદર આ વીછીને રાખી દો. વિછી ડૂબી જાય તેટલું સ્પીરીટ ભરવું. સ્પીરીટ ની અંદર રહેલો વિશે થોડા સમયની અંદર મૃત્યુ પામશે. ત્યારબાદ વિછીને તેમાંથી કાઢી લઈને વધેલા સ્પિરિટને કોઈ બોટલ નીંદર ભરી લો.
હવે જ્યારે બીજી વખત ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને વીંછી કરડે ત્યારે આ સ્પીરીટ વાળું રુ ભીનું કરીને જે જગ્યાએ વીંછી કરડ્યો હોય ત્યાં લગાવી દો. આમ કરવાથી માત્ર ગણતરીની સેકન્ડોમાં જ વીંછીનું ઝેર ઉતરી જશે. અ સ્પીરીટ ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિને કામ લાગી શકે છે.
બીજો ઉપાય
જો કોઈને પણ વીંછી કરડ્યો હોય તો વિંછી કરડવાની જગ્યાએ 8 થી 10 ઇંચ દૂર એકદમ મજબૂત પાટો બાંધી લો. જેથી ઝેર આગળ ન ફેલાય. ત્યારબાદ એક સફેદ ફટકડી લઈ તેને કોઈ પથ્થર ઉપર પાણી માં ઘસી ત્યાર બાદ તેમાંથી બનેલી પાતળી પેસ્ટને વીછી કરડેલી જગ્યા પર લગાવી દો. હવે આ હાથ ને ધીમે ધીમે શેકવો. આમ કરવાથી ગમે તેવો ઝેરી વિછી હશે તો પણ તેનું ઝેર ઉતરી જશે.
આમ ક્યારેય પણ ગમે તેવો જેરી વીછી કરડે ત્યારે આ વીંછીના કરડવા પર તમે આ બંનેમાંથી કોઈપણ એક ઉપાય કરી શકો છો. જે તમારા માટે કારગર સાબિત થશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…