ડાયાબિટીસના ઘણા લોકોને રોજ ઇન્સ્યુલિન લેવી પડતી હોય છે અને પછી જ તેઓ કંઈક ખાઈ શકે છે આજે અમે તમને ડાયાબીટીસ માટે અમુક અસરદાર નુસખા અને પ્રાણાયામ વિશે જણાવીશું. જો તમે એને રેગ્યુલર લેશો તો તમે ઇન્સ્યુલિન લેવાનું બંધ કરી દેશો અને દરેક પ્રકારના ડાયાબિટીસનો ઉપચાર થશે. તમારે ડાયાબિટીસ માટે એલોવેરા નો ઉપયોગ કરવાનો રહેશે. કારણ કે શરીરમાં તે ઇન્સ્યુલિનને પાછું મેળવવા માટે ખુબ ઉપયોગી છે.
આ નુસખા માટે તમારે બે ચમચી એલોવેરા નું જ્યુસ લઇ અને એમાં બે ચમચી આંબળા નો રસ ભેળવી ને તૈયાર કરવાનું છે. હવે આ ને તમારે એકવાર સવારે ખાલી પેટ લેવાનું અને પછી અડધા કલાક સુધી કઈ ખાવાનું નહિ આવી જ રીતે સાંજે પણ ખાલી પેટ આનું સેવન કરવાનું છે. બપોરે જમ્યા ને ચાર કલાક પછી જ લેવું.
જયારે પેશીઓ માં ઇન્સ્યુલીન બનાવવા વાળા કોશ પુરા થઇ જાય એટલે એન્સ્યુલીન બનવાનું બંધ થઇ જાય ત્યારે ખાધેલ ખોરાક માંથી શુગર નું પાચન થતું નથી અને શરીર માં શુગર નું પ્રમાણ વધવા લાગે છે. એલોવેરા આ સંતુલન બનાવવા માટે નવા સેલ પેદા કરે છે અને શરીર માં ફરીથી ઇન્સ્યુલીન બનવા નું શરુ થઇ જાય છે.
એલોવેરા અને આંબળા બંને ડબલ પાવર થી પાચન ક્રિયા સુધારે છે. જેથી સુગર વ્યવસ્થિત રીતે પચવા લાગે છે. આટલા સરળ ઉપાય થી રોજ ઇન્સ્યુલીન લેવાનું બંધ થઇ જશે અને દરેક પ્રકારની ડાયાબીટીશ મટી જશે. અને આ નુસખા થી કબજિયાત, ગેસ, અપચો, વાળ ખરવા, આંતરડામાં સોજો, ચામડીના રોગો જેવી ઘણી બીમારીઓથી રાહત મળશ.
કાયમી ધોરણે ડાયાબિટીસથી છુટકારો મેળવવા માટે કપાલ ભતી પ્રાણાયામ ચોક્કસપણે કરો. શરૂઆતમાં, પાંચથી સાત મિનીટ માટે શરૂ કરો, પછી ધીમે ધીમે તેની સંખ્યા અને સમયને 15 મિનિટ સુધી વધારી દો. હાઈ બી.પી. લોકોએ તે ન કરવું જોઈએ. દરરોજ 15 મિનિટ માટે કપાલભાતી પ્રાણાયામ કરવાથી, ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર થાય છે.
લેખન અને સંકલન : દિવ્યા રાવલ