પ્રાચિન સમય થિ જ દૂધ આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. આપણા શરીરને જરૂરી એવા દરેક પોષક તત્વો દૂધમાંથી મળી રહે છે દૂધ આપણને અનેક રીતે ફાયદાકારક છે પ્રાચીન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દૂધથી સ્નાન કરવાથી તમારી ત્વચા એકદમ ગોરી બની જાય છે આજ દૂધનો ઉપયોગ તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ દૂધના પાઉડરમાંથી બનેલ એક એવો ફેસપેક જે તમારા ચહેરાને બનાવી દેશે ચમકીલો.
ફેસ પેક બનાવવા માટેની સામગ્રીઓ
1 ચમચી દૂધ પાવડર, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી નારંગી નો રસ
બનાવવાની રીત
સૌ પ્રથમ દૂધનો પાવડર અને ચણાનો લોટ સરખે ભાગે લઇ લો . ત્યાર બાદ તેમાં 2 ચમચી નરંગીનો રસ ભેળવી લો અને બરાબર મિક્સ કરી લો . આ રીતે તૈયાર છે આ ફેસ પેક.
ત્યાર બાદ આ ફેસ પેક ને તમારા ચહેરા પર લગાવીને 15 મિનીટ લગાવી રાખો. ત્યાર બાદ સાફ પાણી થિ ચહેરો ધોઈ લો. આ ઉપાય દર 2 દિવસે કરવો અને સતત 1 મહિના સુધી આ ફેસ પેક ચહેરા પર લગાવવો.
આ ફેસપેક લાગવાના કારણે તમારા ચહેરામાં કુદરતી સુંદરતા આવશે ના રહેલ વિટામિન સી તમારા ચહેરાને પૂરતા પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે તથા દૂધનો પાઉડર તમારા ચહેરાની ફેરનેસ ને વધારે છે.
એકધારા એક મહિના સુધી આ ફેસપેક લગાવો ના કારણે તમારા ચહેરા પરનું વધારા નો મેલ દૂર થાય છે અને તમારા ચહેરામાં કુદરતી ચમક આવે છે આ ઉપરાંત તમારો ચહેરો પહેલા કરતા વધુ ગુરુ પણ બની જાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.