આજકાલ ટીવી સિરિયલ ની અંદર કામ કરતી અદાકારાઓની પોપ્યુલારિટી દિવસેને દિવસે વધતી જાય છે. ખૂબ જ નાની ઉંમરમાં આ અભિનેત્રીઓ એવા કિરદાર નિભાવે છે કે જે જાણીને તમે પણ રહી જશો દંગ. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ટીવી સીરીયલ ને એવી 7 અદાકારાઓ વિશે કે જેની ઉંમર છે આટલી.
અવનિત કૌર :-
અવનિત કૌર ની પોપ્યુલારિટી ખૂબ જ વધુ છે પરંતુ ટીવી સિરિયલમાં કામ કરતી અદાકારા ની ઉંમર માત્ર સત્તર વર્ષ છે.
અદિતિ ભાટીયા :-
સીરીયલ યેહૈ મોહબતે ની અંદર કામ કરતી સૌથી સુંદર અદાકારા અદિતિ ભાટીયા માત્ર ૧૯ વર્ષની છે.
રોશની વાલિયા :-
સીરીયલ ની અંદર કામ કરતી રોશની વાલિયા ની ઉંમર માત્ર સત્તર વર્ષ છે.
જન્નત જુબેર રહેમાની :-
સિરીયલ તુ આસીકી થી પ્રખ્યાત થયેલી આ અદાકારા ની ઉંમર માત્ર સત્તર વર્ષ છે.
અનુષ્કા સેન :-
બાલવીર ની સિરીયલ થી ખૂબ જ પ્રખ્યાત થયેલી અનુષ્કા સેન ની હાલ ની ઉમર માત્ર ૧૬ વર્ષ છે.
અશનૂર કૌર :-
ટીવી સીરીયલ યે રિશ્તા કયા કહેલાતા હૈ ની અંદર નાયરા ના રોલ ની અંદર જોવા મળતી આ અદાકારા ખૂબ જ પોપ્યુલર થઇ હતી ત્યારે તેની ઉંમર હતી માત્ર 14 વર્ષ.
રીમા શૈખ
સીરીયલ યે રિસતા કયા કહેલાતા હૈ તથા અશોક આની અંદર કામ કરી ચૂકેલી આ અદાકારા ની ઉંમર માત્ર ૧૬ વર્ષ છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.