ત્રણ પત્નીઓ વાળા ભિખારી ની આવક જોઈને! તમે પણ રહી જશો દંગ.

મિત્રો ભિખારી તો એને કહેવામાં આવે છે જે, એકદમ ગરીબ અને અસહાય હોય જેની પાસે પોતાની રોજીરોટી કમાવવાની કોઈ આશા ન હોય કે, ન કોઈ આશરો હોય આવા લોકો જ પોતાનું ગુજરાન ચલાવવા માટે ભીખ માગતા હોય છે. આવા લોકો પાસે પોતાની જીવન ચલાવવા માટે અને પોતાના પરિવારનું જીવન ચલાવવા માટે આવકનો બીજો કોઈ સ્ત્રોત હોતો નથી. અને આથી જ આ લોકો ભીખ માગતા હોય છે. સામાન્ય રીતે મોટેભાગે ભિખારીઓ વિશે આપણે આવી જ કહાની સાંભળી હશે.

પરંતુ ઝારખંડ માં રહેતા એક ભિખારી વિશે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. જેની રહેણીકરણી અને તેના વિશે વાંચીને તમે પણ રહી જશો દંગ. અત્યાર સુધી લોકો આ ભિખારીને એકદમ ગરીબ અને અસહાય માનતા હતા. પરંતુ જ્યારે તેની લોકોના સામે આવી ત્યારે લોકો પણ રહી ગયા દંગ. તો ચાલો જાણીએ આ ભિખારી ની સાચી કહાની.

અત્યાર સુધી જે લોકો આ ભિખારી ને એકદમ સડકછાપ અને ખૂબ જ ગરીબ સમજતા હતા તે નીકળ્યો લાખોપતિ. જી હા, વાંચીને તમે પણ એક વખત વિચાર કરતા રહી જશો. પરંતુ આ ભિખારી ખરેખર લાખોપતિ નીકળ્યો છે. ઝારખંડ ની અંદર આવેલા ચક્રધરપુર રેલવે સ્ટેશનની બાજુમાં આ ભિખારી ભીખ માંગે છે. પરંતુ ખરેખર માટે એક વાસણ નો વેપારી છે જેનું નામ છે છૂટું બારીક. આમ તો તે ભીખ માંગવાનું જ કામ કરે છે પરંતુ તેની પાસે છે અઢળક સંપત્તિ.

તેની સંપત્તિ એ તો નવાઈની વાત છે જ પરંતુ હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી વાત કે જે, સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. આજના સમયમાં લોકો એક લગ્ન પણ માંડ માંડ થાય છે. અને તેમાં પણ લોકો પોતાની એક પત્નીનું જીવનનિર્વાહ માટે તનતોડ મહેનત કરે છે. પરંતુ ઝારખંડના આ ભિખારી પાસે ત્રણ પત્નીઓ છે. ઝારખંડના આ ભિખારી એ ત્રણ પત્નીઓ સાથે લગ્ન કર્યા છે.

વાસ્તવમાં વાત એવી છે કે, આ ભિખારી રેલવે સ્ટેશનની બહાર ભીખ માંગે છે. અને તેની ત્રણેય પત્નીઓ આખો દિવસ આ વાસણની દુકાન ચલાવે છે. અને મળતી માહિતી અનુસાર આ ભિખારી આજે એક દિવસની અંદર હજારથી બારસો રૂપિયા જેટલી કમાણી કરી લે છે. એટલે જો હિસાબ લગાવવામાં આવે તો આ ભિખારી એક મહિનાની અંદર એવરેજ ૩૦ થી ૩૫ હજાર રૂપિયા કમાઈ લે છે. અને તેની પત્ની વાસણ વેચીને જે પૈસા કમાય છે તે તો અલગ જ.

આ ઉપરાંત આ ભિખારી નું એક એસોસિએશન પણ છે. જેમાં બીજા વીસ ભિખારીઓ તેની નીચે કામ કરે છે. અને આ દરેક ભિખારીઓએ છોટુ બાટવા ને ત્યાં ભીખ માગવાના કમીશન આપવું પડે છે. છે ને હેરાનીની વાત આમ ઝારખંડ આ ભિખારીની મહિનાની આવક અંદાજે એક લાખ થી પણ વધી જાય છે.

આજના સમયમાં આખો દિવસ દોડધામ કરીને વ્હાઇટ કોલર જોબ કરીને પણ લોકો પોતાને જોઈતી સુખ સુવિધાઓ મેળવી શકતા નથી. પરંતુ ઝારખંડના આ સામાન્ય ભિખારીએ વ્હાઇટ કોલર જોબ વાળા લોકોને પણ માથુ નીચુ કરાવી દે તેવું કાર્ય કર્યું છે. જે હા તેની પાસે ત્રણ પત્નીઓ છે, અને સાથે સાથે તેની કમાણી પર એક લાખથી પણ વધુ છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *