આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારતમાં રહેતા અમુક એવા બોડી બિલ્ડર વિશે કે જેની બોડી જોઈ ને તમે પણ બોલિવૂડના હિરો ને ભૂલી જશો. સામાન્ય રીતે આપણે બોલિવૂડના હીરો ના સિકસપેક જોઈને ખૂબ ખુશ થઈ જઈએ છીએ. પરંતુ જો તમે આ બોડિબિલ્ડરો ની બોડી જોઈ જશો તો તમે બોલિવૂડના હીરો ને પણ ભૂલી જશો.
1. સુહાસ ખામકર
સુહાસ ખામકર પહેલા એવા ભારતીય બોડી બિલ્ડર છે. જેમણે રાષ્ટ્રીય લેવલે રેલવે નેશનલ કોમ્પિટિશન ની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલું છે. એટલું જ નહિ પરંતુ તે મિસ્ટર. વલ્ડ બોડી બીલ્ડરની અંદર પણ દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. હાલમાં તે પર્સનલ બોડી બિલ્ડિંગ માટે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે.
2. સાહિલ ખાન
બોલિવૂડની ઘણી ફિલ્મોની અંદર અભિનય કરી લીધેલ સાહિલ ખાન આજે પોતાની બોડી બિલ્ડિંગ અને બોડી બિલ્ડિંગની ટ્રેનિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. સાહિલ ખાને સ્ટાઇલ, એક્ષ્ક્યુમિ અને અલાદીન જેવી મુવી ની અંદર કામ કર્યું છે પરંતુ હાલમાં તે ભારતના સૌથી મોંઘા જીમ ટ્રેનર તરીકે પ્રખ્યાત છે.
3. સંગ્રામ ચૌગુલે
ભારતના સૌથી દમદાર બોડી બીલ્ડર સંગ્રામ ચૌગુલે વર્ષ 2012 અને વર્ષ 2014ની અંદર મિસ યુનિવર્સનો ખિતાબ હાંસલ કર્યો હતો. આ ઉપરાંત તેણે છ વખત મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ મળેલ છે. મહારાષ્ટ્રની અંદર રહેતા સંગ્રામ જોવું પોતાની જીમ ટ્રેનિંગ માટે સમગ્ર ભારતની અંદર પ્રખ્યાત છે.
4. ઠાકુર અનુપ સિંહ
બોલિવૂડ અને ટીવી સીરીયલ ની અંદર કામ કરી ચૂકેલ અભિનેતા ઠાકુર અનુપ સિંહે બેંગકોક ની અંદર ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતની અંદર આજે તે પર્સનલ ટ્રેનિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે.
5. પ્રશાંત સુંલુંખે
પ્રસાદ સ્વરૂપે પણ ભારતના એક પ્રખ્યાત બોડી બિલ્ડર છે. આ ઉપરાંત તે પોતાની પર્સનલ ટ્રેનિંગ માટે સમગ્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. તેમણે ઘણી વખત ઇન્ડિયાના અને મુંબઈના અમુક સ્પર્ધાઓના ટાઇટલ જીત્યા છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.