ગોળના ફાયદા… વજન ઘટાડવાની, ચમકતી ત્વચા મેળવવાની, અને હાડકા મજબુત કરવા માટેની 7 રીતો
આ રહી છ પગલાની માર્ગદર્શિકા જે અપાવશે તમને સુંદર અને ચમકીલી ચામડી.
ગોળના સ્વાસ્થ્ય સંબંધિત અગણિત ફાયદાઓ જે રોગ પ્રતિકારક શક્તિ થી માંડીને શરીર શુદ્ધિ સુધી અગણ્ય લાભોથી ભરપુર છે.ગોળ રક્તને શુદ્ધ કરવા માટે જાણીતું છે તેમજ રક્તમાં હિમોગ્લોબિનનુ પ્રમાણ વધારે છે.
બેક્ટેરિયલ રોગો માટે એન્ટીબાયોટિક્સ તરીકે કામ કરે છે, સહેજ પણ વાયરલ નથી.પુરતા પ્રમાણમાં ગોળનો ઉપયોગ ફાયદાકારક છે કારણ કે તેમાં ખુબ જ વધારે કેલરી હોય છે.
કેફીનની જગ્યાએ ગોળની પસંદગી કરો.ગોળ એ પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી શરીરમાં ચયાપચયને સુધારવા માટે મદદ કરે છે.
તમારી ગર્ભાવસ્થામાં તમારા ખોરાકમાં ગોળ નાખવો, તે સંપૂર્ણપણે સલામત છે
ગુડ, બાલામ, વેલ્લમ, શાર્કરા, બેલા અથવા ગુલ – એવા નામો અલગ અલગ છે પણ ફાયદા ઓ…એકસરખા.,મારી તાજેતરની પંજાબની મુલાકાતમાં, મે ફરીથી ગુડ વિષે સાંભળ્યું. મેં તેમને સ્થાનિક દુકાનોમાં જોયા હતા પણ આટલું બધું ડિટેલમાં કદી જોયું નહોતું. ત્યાં ગુડ બનાવથી માંડીને વેચવા સુધીની બધી જ પ્રક્રિયા વિસ્તારમાં દેખી જેનો અનુભવ ઘણો જ સારો રહ્યો. આ સિવાય આખા વર્ષમાં, હું ઘરમાં તહેવારોના દિવસો દરમિયાન મીઠાઈમાં નાખેલા ગુડને જ ખાતો હતો.
તાજેતરમાં જ મારા ડૉક્ટરએ ભલામણ કરી હતી કે મારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગોળ તરફ જવું જોઈએ, ખાંડ કરતા.
પરંતુ ગોળ ખરેખર ગળ્યો નથી? તો કનેક્શન શું હતું?
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક અવનવી ટીપ્સ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.