તમે ક્યારેય નહીં જોયા હોય કોઈ પણ પશુ પર આવા નિશાન.

આપણી આ અદભૂત દુનિયામાં ઘણા પ્રકારના પશુઓ અને પ્રાણીઓ જોવા મળે છે. પરંતુ આજે અમે તમને અમુક એવા પશુઓ વિશે જણાવી રહ્યા છીએ કે જેઓ સામાન્ય પશુઓથી અલગ છે કે જેઓ આ દુનિયામાં અદ્વિતીય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ દુનિયાના આ અદ્વિતીય પશુઓની તસવીર કે જેને આપણે પહેલા ક્યારેય નહીં જોયું હોય તો આવો જોઈએ આવા મજેદાર પશુઓની તસવીરો.

આ એક પવિત્ર ગાય છે

જો મમ્મી ને કાળા કલરની અને પપ્પાને સોનેરી કલરની બિલાડી જોઈતી હોય તો આ એક દમ બરાબર છે

આ શુ તારી કમર પર આ કોનુંચિત્ર છે

જો આ કુતરાના પણ આઇબ્રો જવા લાગ્યા

આ ભૂંડ છે જીવતું જાગતું પ્રેમનું પ્રતિક

કુતરા ની પાસે તો પોતાના જ હાથ અને પગના મોજા છે

આ કુતરા ના બચ્ચા ની મૂછો જોઈને એનાથી ડરવાની જરૂર નથી કારણકે તમને નહીં કરડે

કેટલું સુંદર દિલ છે એની પાસે

આ કેટલો ખૂબસુરત અને સાથે સાથે કુતરો ભયાનક પણ છે

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *