આપણે ત્યાં કહેવત છે કે જો તમારી સવાર સુહાની તો તમારો આખો દિવસ સારો ગુજરે છે આથી જ લોકો સવારમાં ક્યારેય પણ પોતાની સવાર બગાડીને પોતાનો દિવસ બગાડવા માગતા નથી ઘણા લોકો માને છે. કે જો તે અમુક વસ્તુઓ અને જો એ તો તેનો આખો દિવસ બગડી જાય છે અને જો તે અમુક વસ્તુઓ અને જુએ તો તેનો દિવસ સુધરી જાય છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવી જ કેટલીક વસ્તુઓ કે જેને સવાર સવારમાં જોવાથી તમારો આખો દિવસ બગડી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઊઠતાંવેંત જો અમુક વસ્તુઓના દર્શન કરવામાં આવે તો તે વ્યક્તિનો દિવસ શુભ જાય છે અને જો અમુક એવી વસ્તુઓ ને સવારમાં જોઈ લેવામાં આવે તો તેનું આખો દિવસ બગડી જાય છે, જો વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર વાત કરીએ તો વ્યક્તિઓએ સવારમાં ઉઠીને હમેશા પહેલા પોતાની બંને હથેળીના દર્શન કરવા જોઈએ કેમકે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. કે આપની હથેળીમાં સાક્ષાત વિષ્ણુ લક્ષ્મી અને કૃષ્ણ નો વાસ છે આથી સવારમાં તમારી હથેળી ના દર્શન કરવાથી તમે પરોક્ષ રીતે જ મા સરસ્વતી માતા લક્ષ્મી અને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરો છો જેને કારણે તમારો આખો દિવસ શુભ નિવડે છે તથા તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારમાં ઊઠતાંવેંત તમારે ક્યારેય પણ કોઇ પણ વ્યક્તિ નો પડછાયો ન જોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આવું થાય તો તમારો આખો દિવસ વ્યર્થ જાય છે તથા તમારા કામ પણ અટકી જાય છે આથી જ સવારમાં ક્યારેય પણ તમારો અથવા તો બીજા કોઈનો પડછાયો તમારા પર ન પડવો જોઈએ કે તમને દેખાવો પણ ન જોઈએ.
ઉતાવળ સીધું જ તમારું મોઢું દર્પણમાં જો પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જી હા ઘણા લોકોને દર્પણ એટલું હોય છે કે તે સવારમાં ઊઠતાંવેંત જ પોતાનું દર્પણમાં જુએ છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ વસ્તુ ખૂબ જ અશુભ માનવામાં આવે છે, આમ થવાથી તમારો દિવસ ખૂબ જ લાંબો અને નિરાશાજનક નીવડે છે.
સવારમાં ઉઠતાની સાથે જ જો તમને શેરીમાં બે કુતરાઓ ઝઘડતા દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમ કે આમ થવાના કારણે તમારા દિવસમાં તમારે અનેક લોકો સાથે ઝઘડો થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત તમારા ઘરમાં પણ કલેશ થવાની શક્યતા થાય છે આથી સવારમાં ઊઠતાંવેંત જ કૂતરાઓનું ઝગડો એ પણ અશુભ માનવામાં આવે છે.
સવારે ઉઠતાની સાથે જો તમને રાત્રિના એઠા વાસણ દેખાય કે તેલ વાળા વાસણો દેખાય તો તે તમારા ઘરમાં અશાંતિનું કારણ બની શકે છે સવારમાં ઉઠતાંવેત જ તમને ક્યારેય તેલવાળા વાસણો ન દેખાવા જોઈએ કેમકે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર તે ઘરમાં આવે છે આથી જ સ્ત્રીઓ હંમેશા આગ્રહ રાખે છે. કે રાત્રિના કયારેય વધેલા વાસણો સવારે સાફ ન કરવા પડે કેમકે જો આમ કરવું પડે તો તેનો આખો દિવસ સુસ્તી મય બની જાય છે અને અનેક રોગો થવાની સંભાવના વધી જાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.