તમારા શેમ્પૂમાં ભેળવો આ બે વસ્તુઓ, વાળ થશે એકદમ લાંબા અને સિલ્કી.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે આજના સમયમાં શેમ્પૂ એ આપણા વાળને ધોવા માટે નું એક અદ્વિતીય પર્યાય બની ગયો છે કેમ કે આજે દરેક લોકો પોતાના વાળને અલગ-અલગ પ્રકારના શેમ્પૂથી ધુએ છે લોકો દ્વારા વાપરવામાં આવતા આ શેમ્પૂ અનેક કેમિકલ માંથી બનાવવામાં આવેલા હોય છે આથી લાંબો સમય સુધી જો આવા કેમિકલયુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે તો તે તમારાં વાળની કુદરતી સુંદરતાને દૂર કરી દે છે તથા તમારા વાળ ખરવા માંડે છે.

પરંતુ જો આ શેમ્પૂની સાથે તમે અમુક એવી કુદરતી ચીજવસ્તુઓ ભેળવી દો અને ત્યારબાદ તમારા માથામાં લગાવો તો આ હાનિકારક શેમ્પૂ તમારા વાળને નુકસાન કરવાના બદલે તમારા વાળને કુદરતી સુંદરતામાં વધારો કરે છે આ ઉપરાંત તે તમારા વાળની ચમક અને લંબાઈ પણ વધારે છે તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ

ગુલાબ જળ

વાળને એકદમ સિલ્કી અને સ્ટેટ બનાવવા માટે ગુલાબ જળ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે આ માટે બે ચમચી ગુલાબજળ અને તમારા શેમ્પૂમાં ભેળવી અને તમારા વાળમાં લગાવી દો આમ કરવાથી ફક્ત પાંચ જ મિનિટની અંદર તમારા વાળ એકદમ થઇ જશે તથા તમને વાળમાં વધુ guj વળતી હોય તો તે પણ દૂર થશે

એલોવેરા જેલ

આપણે દરેક લોકો જાણીએ છીએ કે એલોવેરા જેલનો ઉપયોગ અનેક કુદરતી બ્યુટી પ્રોડક્ટ ની અંદર કરવામાં આવે છે એલોવેરા ની જેલ આપણને અનેક રીતે ઉપયોગી થાય છે જો તમારા વાળ માં ખોડા નું પ્રમાણ રહેતું હોય અને તમારા વાળને ખોડામાંથી છુટકારો અપાવવા હોય તો આ માટે તમારા શેમ્પૂ ની અંદર દરરોજ એક ચમચી એલોવેરા જેલ ભેળવી દેવું એલોવેરા જેલ ભેળવેલું આ શેમ્પૂ તમારા વાળમાં લગાવી વાળ ધોવાથી માત્ર એક અઠવાડિયાની અંદર જ તમારા વાળમાં રહેલ ખોડો દૂર થશે તથા તમારા વાળ એકદમ સ્મૂધ થશે એલોવેરા જેલ વાળને કુદરતી ચમક આપે છે તથા તેની લંબાઇમાં વધારો કરવામાં પણ મદદરૂપ થાય છે

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *