મિત્રો મોટે ભાગે એ વિચાર જ પોઝિશન છે કે જેની અંદર લોકો સુતા હોય છે. જેની અંદર ડાબા પડખે, જમણા પડખે, સીધુ અને ઊંધું આમ ચાર રીતે મોટાભાગના લોકો સુતા હોય છે અને સામાન્ય રીતે લોકો એ આચાર પોઝિશન ની અંદર જ સૂવું જોઈએ. કેમ કે, મોટાભાગના લોકો નથી જાણતા કે જો આ પોઝિશન સિવાય બીજી કોઇ આડકતરી પોઝિશન ની અંદર આવે તો તેને અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઇ શકે છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રાત્રે સૂવા માટેની તમારી અમુક પોઝિશન ઓ કે જેની અંદર શાના કારણે તમને અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઇ શકે છે જો તમે પણ રાત્રે આ રીતે સૂતા હોવ તો તુરત જ કરી દો બંધ કેમકે થશે આવા અનેક ગેરલાભ.
રાત્રે સૂતી વખતે ક્યારેય પણ માથા નીચે તકીયો ન રાખવો જોઈએ કેમ કે તકિયો રાખવાના કારણે તમારી કરોડરજ્જુ સીધી રહેતી નથી અને આથી જ તેની અંદર દુખાવો ઉત્પન્ન થાય છે અને લાંબા સમયે તેની અંદર અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થાય છે અને એક સમય એવો આવે છે કે તમને બરાબર ઊંઘ પણ આવતી નથી.
રાત્રે સૂતી વખતે ક્યારે પણ જમણા પડખે ન સૂવું જોઈએ કેમ કે ડાબા પડખે સૂવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આપણા શરીરની અંદર રહેલું પાચન તંત્ર અને હૃદય ડાબી બાજુએ આવેલું હોય છે અને આથી જ જો તમે ડાબા પડખે સુવો તો આ બંને અંગોમાં વધુ પડતું જોર પડતું નથી અને જેને કારણે તે બંને યોગ્ય રીતે કાર્ય કરે છે અને લોકો અનેક પ્રકારની બીમારીઓથી બચી શકે છે. જમ્યા પછી ડાબા પડખે સુવા ના કારણે તમે જમેલો ખોરાક પણ આસાનીથી પચી જાય છે.
રાત્રે સૂતી વખતે ક્યારેય પેટને બલ ઉંધુ ન સૂવું જોઈએ. કેમ કે, આમ કરવાના કારણે અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત તમારા શરીરની અંદર રહેલીઓ પણ બ્લોક થઈ જાય છે જેને કારણે તમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે.
રાત્રે સૂતી વખતે પગ નીચે કે કમર નીચે પણ ક્યારેય તકિયો રાખીને ન સૂવું જોઈએ નહીં હોય ત્યારે ઘણા લોકો પોતાની પીઠ દુખતી હોય ત્યારે તેની નીચે તકિયો કે ઓશીકું રાખીને સુવે છે. પરંતુ આમ કરવાના કારણે તેની કરોડરજ્જુ માં અનેક પ્રકારના ઉત્પન્ન થઈ શકે છે.
આમ જો રાત્રે સૂતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો તમને ક્યારેય કોઈ પણ જાતની બીમારી થતી નથી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.