સાઉથ ઇન્ડિયન ફિલ્મ જ્યારે પોતાની ભાષામાં રિલીઝ થાય છે ત્યારબાદ તરત જ જલ્દીથી જલ્દી તેને હિન્દી ભાષામાં ડબ કરી અને સમગ્ર ભારત દેશમાં રિલીઝ કરી દેવામાં આવે છે. ઘણી વખત ડબ કરવામાં આવેલી આ ફિલ્મોને થિયેટરની જગ્યાએ ટીવી ચેનલો પર જ રિલીઝ કરી દેવામાં આવે છે. અને ત્યારબાદ માત્ર થોડા સમયની અંદર યુટ્યુબ પર પણ આ પિક્ચરો મળી રહે છે.
સામાન્ય રીતે મોટાભાગના લોકો સાઉથ ઇન્ડિયન ભૂમિના અને ત્યાંના હીરો તથા હીરોઈનના ફેન હોય છે. કેમકે, સાઉથ ઇન્ડિયન મુવી એન્ટરટેનમેન્ટ નો સૌથી મોટો ધોધ ગણવામાં આવે છે. કેમકે આની અંદર કોમેડી, રોમાન્સ, ડ્રામા અને ફાઇટ જેવી દરેક વસ્તુઓને આવરી લેવામાં આવે છે. અને આથી જ મોટાભાગના લોકોને સાઉથ ઇન્ડિયન મુવી જોવું ખૂબ જ ગમતું હોય છે. પરંતુ ઘણી સાઉથ ઇન્ડિયન મુવી એવી હોય છે કે જે તરત જ હિન્દી ની અંદર ડબ કરવામાં આવતી નથી.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ સાઉથની ફિલ્મો વિશે કે જેને ઘણા લાંબા સમય બાદ હિન્દી ભાષાની અંદર કરી દેવામાં આવી છે. અને હવે તે પોતાની ઓરીજનલ પિક્ચર કોલેટી ની અંદર યુટ્યુબ પર તથા અન્ય જગ્યાએ ઉપલબ્ધ છે.
- નાનકુ પ્રેમથો
સાઉથ ઇન્ડિયાના સૌથી વધુ પ્રખ્યાત એક્ટર જુનીયર એનટીઆર ની કુમાર દ્વારા નિર્દેશન કરવામાં આવેલી આ થ્રીલર ફિલ્મ આવે છે ટેલિવિઝન પર આવી છે. સાઉથ ઇન્ડિયાની ની અંદર આ મુવી ઘણા સમય પહેલાં જ રિલીઝ થઈ હતી. પરંતુ ઘણા લાંબા સમય બાદ આ પિક્ચરને હિન્દીમાં ડબ કરીને ટેલિવિઝન પર બ્રોડકાસ્ટ કરવામાં આવી છે.
- Si3
ઘણા સમય પહેલા નિર્દેશક હરી દ્વારા બનાવવામાં આવેલી એકસન મસાલા ફિલ્મ માં સુર્યા એ એક્ટર તરીકે કામ કરેલ હતું. તેની સાથે અનુષ્કા શેટ્ટી અને શ્રુતિ હાસન પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડી હતી. પરંતુ ઘણા લાંબા સમય બાદ આ પિક્ચરને હિન્દી ની અંદર ડબ કરી ઓરીજનલ પ્રિન્ટ ને ટેલિવિઝન પર બ્રોડકાસ્ટ કરવામાં આવી હતી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.