કુદરત દ્વારા આપણી આસપાસ આપવામાં આવેલા અનેક ઝાડ અને વનસ્પતિ આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ આપણે તેના ઉપયોગના સમજણના અભાવે તે વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આપણી આસપાસ જ ઉગતા ના ઝાડ ના અમુક એવા આયુર્વેદિક ઉપાયો કે જે તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સામાન્ય રીતે સિસમનું ઝાડ સમગ્ર ભારત દેશની અંદર ઉગી આવે છે અને ભારત દેશની અંદર સિસ્ટમના લાકડાનો મોટે પાયે વેપાર પણ થાય છે શીશમ ના ઝાડ નો વેપાર કરીને હજારો લોકો લાખો રૂપિયા કમાય છે અને આ શીશમ ના ઝાડ નો વેપાર કરવા માટે આજે ભારત દેશની અંદર હજારો જંગલો કપાતા રહે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ સીસમ ના ઝાડ ના આયુર્વેદિક ફાયદા.
જો કોઈપણ વ્યક્તિ ને વારેવારે કફ નિકળવાની સમસ્યા થતી હોય તો આવા વ્યક્તિઓ ૧૦ થી ૧૫ ટીપા જેટલું તેલ ગરમ કરી સવાર-સાંજ તેને દૂધમાં ભેળવીને પીવે તો આવા લોકોના શરીરની અંદર જામેલો બધો જ કફ દૂર થઈ જાય છે. આથી કફ અને પિત પ્રકૃતિ વાળા લોકો માટે આ તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જો તમને ચામડીને લગતી કોઈપણ સમસ્યા સર્જાતી હોય તો જે જગ્યાએ ચામડીનો વિકાર આવ્યો હોય તે જગ્યાએ સીસમના બીજને વાટીને માત્ર એક અઠવાડિયા સુધી પાટો બાંધવાથી તમારા ચામડીની અંદર રહેલા દરેક રોગો દૂર થઈ જાય છે આમ સિસમનું ઝાડ તમારી ત્વચાને પહેલાં જેવી જ બનાવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જો કોઈપણ વ્યક્તિની છાતીમાં બળતરા થતી હોય અથવા તો તેને એસિડિટી થતી હોય તો આવા લોકો જો સીસમ ના પાન નો રસ યોગ્ય રીતે સેવન કરે તો તેના પેટમાં થતી બળતરા તરત જ શાંત પામે છે. આ માટે માત્ર 10 થી 15 એમ એલ જેટલા સીસમના ઝાડ નો રસ પીવાથી પેટમાં થતી બળતરા તુરત જ શાંત થઈ જાય છે.
જો કોઈપણ વ્યક્તિના શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધી ગયું હોય અને તેને એક વખત હાર્ટ અટેક આવી ગયો હોય તો આવા લોકો માટે સિસમનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે જોસના તેલથી તમારા શરીરની માલિશ કરવામાં આવે તો તમારા શરીરની અંદર રક્તનો પ્રવાહ વધી જાય છે અને આના કારણે તમારા શરીરની અંદર બ્લોક થયેલી દરેક નળીઓ ખુલી જાય છે. આથી આ તેલનો ઉપયોગ કરીને લોકો હાર્ટ અટેક જેવી બીમારીઓથી પણ બચી શકે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…