આપણે દરેક લોકો જાણીએ છીએ કે આપણે જે ખાઈએ છીએ તેનો સીધો જ પ્રભાવ આપણા શરીર પર અને આપણા શરીરના સ્વાસ્થ્ય પર પડે છે. જો આપણે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ ખાઈએ તો આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે તથા શરીર સક્ષમ બની રહે છે. પરંતુ જો આપણે ખોરાકની અંદર ખરાબ વસ્તુ ખાઇએ તો આપણું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેતું નથી.
આયુર્વેદ શાસ્ત્ર ની અંદર ઘણી બધી એવી વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે કે જો તેનું સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે અને આ માની જ એક વસ્તુ છે. રવો સામાન્ય રીતે આપણે રવા નો ઉપયોગ ઘણી રીતે કરતા હોઈએ છીએ. જેની અંદર આપણે રવાનો હલવો બનાવીએ છીએ, રવાનો શીરો બનાવીએ છીએ તથા રવાનો ઉપમા પણ બનાવીએ છીએ. આમ આપણે રવાનો અનેક રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ.
પરંતુ શું તમે કોઈએ વિચાર્યું છે કે આપણે દરરોજ જે રવાનું સેવન કરીએ છીએ તે આપણા શરીરને ફાયદો પહોંચાડે છે કે નહીં મિત્રો ડરવાની જરૂર નથી જે લોકો વધુ માત્રામાં સેવન કરતા હોય છે તેના માટે રમો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે રવો તમારા શરીરના સ્વાસ્થ્યને ખૂબ જ સારું જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. જો રેગ્યુલર રીતે સેવન કરવામાં આવે તો તમારા શરીરને આ પ્રકારના ફાયદાઓ થાય છે.
મોટાપો ઘટાડે છે.
આજના સમયમાં બોટાદ દરેક લોકોની તકલીફ થતી જાય છે. ઘણા લોકો પોતાના વધતા જતા શરીરથી પરેશાન હોય છે. પરંતુ જો આવા લોકોનું સેવન કરે તો તેના પેટની અંદર રહેલી વધારાની ચરબી ઓગાળવા લાગે છે અને તે મોટાપાની સમસ્યાથી બચી શકે છે.
પાચન તંત્ર ની ખામીઓ
માનવામાં આવે છે કે રવો આપણા પાચન શક્તિ ને વધારવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સામાન્ય રીતે ખૂબ જ સારો એવો સુપાચ્ય ખોરાક છે અને આથી જ રવાના કારણે તે તમારા શરીરમાં ખુબ જ આસાનીથી બચી જાય છે. આ ઉપરાંત નવા ની અંદર રહેલા તત્વો તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે જેને કારણે તમે જમી લો આસાનીથી પચી જાય છે અને તમે પાચનતંત્રને લગતી દરેક બીમારીઓથી દૂર રહી શકો છો.
એનિમિયાના રોગોમાં
જે લોકોને એનિમિયા થયા હોય તેવા લોકો માટે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે રવા ની અંદર ભરપૂર માત્રામાં આર્યન રહેલું હોય છે. જેને કારણે એનિમિયાના દર્દીઓને તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે તેની અંદર રહેલું ફાઇબર તમારા શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને એનિમિયાના રોગમાંથી છુટકારો મળે છે.
ડાયાબિટીસ ના રોગ માં
આજે ભારત દેશની અંદર ડાયાબિટીસના રોગીઓ માટે સતત વધારો થતો જાય છે. કેમ કે મોટાભાગના લોકોના શરીરના બ્લડ શુગર લેવલને કંટ્રોલ ન થવાના કારણે તેવા લોકો ડાયાબીટિસની સમસ્યાથી રાહત આ જાય છે. પરંતુ જોવાનું સેવન કરવામાં આવે તો તેની અંદર કુદરતી માત્રામાં ઉત્પન્ન થતી સરકરા તમારા શરીરની અંદર બ્લડ શુગર લેવલને જાળવી રાખે છે. આથી ડાયાબીટીશના દર્દીઓ અને તેમાંથી રાહત મળે છે.
આમ જો રેગ્યુલર રીતે દવાનું સેવન કરવામાં આવે તો તમારા શરીરને આ પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.