Categories: બોલિવુડ

માલદીવમાં વેકેશન પર જોવા મળી શિલ્પાની મસ્ત મસ્ત અદા, જુઓ તસવીરો

માલદીવમાં વેકેશન પર જોવા મળી શિલ્પાની મસ્ત મસ્ત અદા, જુઓ તસવીરો

ફિલ્મોથી ગાયબ થયા પછી ઘણા સમય બાદ શિલ્પા શેટ્ટી કુદ્રા ચર્ચામાં આવી છે. જો કે, તે કોઈ ફિલ્મમાં પ્રોજેક્ટને લઈને ચર્ચામાં નથી આવી પણ પોતાના ગ્લેમરસ અંદાજના લીધે લાઈમલાઈટમાં આવી છે. યોગા અને પરિવારમાં વ્યસ્ત શિલ્પા શેટ્ટી આજ કાલ માવદીવની ખુબસુરત વાદિયોમાં ફરી રહી છે.

શિલ્પા પોતાના પરિવારની સાથે વેકેશન એન્જોય કરવા માલદીવ ગઈ છે. હાલમાં જ શિલ્પાએ ગ્રીનરીની વચ્ચે ફુલ મસ્તી મૂડમાં જોવા મળી હતી. તે પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહી છે.
હાલમાં શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં શિલ્પા શેટ્ટીનો બોલ્ડ અંદજ જોઈને ફરીથી તે લાઈમલાઈટમાં આવી છે.

શિલ્પા શેટ્ટીએ શાહરુખ ખાનના અંદાજમાં પોઝ આપ્યો હતો અને પોતાનો હોટ અંદાજ બતાવ્યો હતો. 42 વર્ષની શિલ્પાનો આ ગ્લેમરસ અંદાજ નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેણી તસવીરો જોઈને કોઈ ન કહી શકે તેણી ઉંમર 42 વર્ષની છે.તસવીરમાં તેને આસમાની કલરની બિકિની પહેરી છે જેમાં તે એકદમ સુંદર દેખાય રહી છે. તેમજ તે પોતાના પતિ રાજ કુદ્રા અને દીકરા સાથે અત્યારે વેકેશન એન્જોય કરી રહી છે.

જો કે તમને જણાવી દઈએ કે, શિલ્પા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેના કારણે તે ટ્રોલ થઈ હતી. કેમ કે, આ વીડિયોમાં તે હુકથી માછલી પકડતી જોવા મળી હતી. આ વીડિયો જોઈને ઘણા લોકોએ તેને ક્રૂર છે એવું કહ્યું હતું.
https://www.instagram.com/p/BiHt2txhL45/?utm_source=ig_embed
તો ઘણા લોકોએ એવા સવાલ પૂછ્યા હતા કે, ‘તમે PETA જેવી સંસ્થા સાથે જોડાયેલા છો તેમ છતા નિર્દોષ પ્રાણીઓને કઈ રીતે નુકાસન પહોંચાડી શકો છો.’ તો અન્ય એક ટ્રોલર્સે લખ્યું કે ‘માછલી પ્રત્યે મને દુઃખ થાય છે કેમ કે તે પાણી વગર તડપી રહી છે અને શિલ્પા તે જોઈને બહુ ખુશ થઈ રહી હતી.

ત્યાર પછી શિલ્પાએ ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું કે તે પોતે શુદ્ધ શાકાહાકી છે. તેને જે માછલી પકડી હતી તેને પાછી દરિયામાં નાંખી દીધી હતી અને તે માછલી જીવે છે. મરી નથી ગઈ.

શિલ્પા અત્યારે પતિ રાજ કુંદ્રા અને પુત્ર વિવાન સાથે માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ બોલીવુડના આવા અનેક સમાચાર વાંચો ફક્ત અમારા પેજ પર,રેગ્યુલર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago