સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવવા માટેનો આ જુગાડ જોઈને તમે પણ રહી જશો દંગ.

આજના સમયમાં બાળકો માટે શિક્ષણ એ ખૂબ જ અગત્યની વસ્તુ થઈ રહી છે. કેમકે આજના ટેકનોલોજી યુગમાં બાળક યોગ્ય અભ્યાસ નહીં કરે તો તે અન્ય લોકો કરતાં પાછળ રહી જશે. જો આપણા સમયની વાત કરીએ તો તે સમયમાં સ્કૂલ અને કોલેજોમાં આટલી બધી સુવિધાઓ મળતી ન હતી. જેટલી સુવિધાઓ આજના સમયમાં બાળકોને મળે છે. આપણા સમયમાં આપણા સ્કૂલ કે કોલેજમાં વધુમાં વધુ એક પ્લેગ્રાઉન્ડ હતું કે જેની અંદર તમે વધારાના સમયમાં રમી શકો .

પરંતુ આજની સ્કૂલો દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે. દરેક સ્કૂલમાં બાળકને ભણાવવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આજે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપવાનું ક્રેઝ વધી રહ્યો છે. જેને કારણે બાળક રમતા-રમતા ઘણું બધું શીખી જાય છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ અમુક સ્કૂલ ની અંદર કરવામાં આવેલા એવા જુગાડ કે જેના દ્વારા બાળક વધુ સારી રીતે વસ્તુઓને સમજી શકે અને ભણી શકે.

ઉપર બતાવેલી આ અમુક તસવીરો ની અંદર તમે જોઇ શકો છો કે અમુક સ્કૂલોની દીવાલો તથા તેના ફ્લોર પર એ રીતે કરવામાં આવે છે. બાળક ત્યાંથી પસાર થાય તો પણ તે કંઈક વસ્તુ શીખી ને જાય છે. બાળકને ખબર જ નથી પડતી તે ચાલતાં ચાલતાં પણ વસ્તુઓને શીખી રહ્યો છે. આ માટે દરેક સ્કૂલની અંદર આવા વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે.

નીચે જુઓ અમુક સ્કૂલોની અંદર બાળકોને ભણાવવા માટે કરવામાં આવેલા અમુક જુગાડ.

સાપસીડી ના રૂપ માં આકડા શીખવાનો ઉતમ પ્રયાસ.

સીડી ચડતા જાવ અને ભણતા જાવ.

ખૂણા ના માપ.

દીવાલ પર ભૂગોળ.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *