વાસ્તુશાસ્ત્ર ની અંદર ઘરમાં રહેલ દરેક વસ્તુ અને તેના કારણે ઘરમાં થતા ફાયદા અને નુકશાન વિશે માહિતી આપેલ છે. જી હા એવી જ રીતે ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરમાં વાસ્તુદોષ નું કારણ બની શકે છે. આ ઉપરાંત સાવરણી સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે, જેના અનુસાર સાવરણીનું એમાં લક્ષ્મીનું અપમાન ગણવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય સાવરણીને મુખ્ય પ્રવેશદ્વારની સામે દેખાય તે રીતે ન રાખવી જોઈએ જ્યારે પણ સાવરણીનો કોઈ ઉપયોગ ન હોય ત્યારે તેને એવી જગ્યાએ રાખવી કે જ્યાં કોઈપણ ની નજર ન જાય સામાન્ય રીતે સાવરણીને ઉત્તર દિશામાં છુપાવીને રાખવી જોઈએ
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સાવરણીને ભૂલથી પણ ક્યારેય ડાઇનીંગ હોલમાં ન રાખવી જોઈએ એવી માન્યતા છે કે ડાયનિંગ ગૂગલમાં સાવરણી રાખવાથી પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે
વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સાવરણીને કોઈ દિવસ બેડરૂમમાં કે ઘરના મંદિરની અંદર ન રાખવી જોઈએ બેડરૂમમાં સાવલી રાખવાથી વૈવાહિક જીવનની અંદર તણાવ ઉત્પન્ન થાય છે
ઘરમાંથી જ્યારે કોઈપણ સભ્ય બહાર જતો હોય ત્યારે તેની પાછળ થી તરત ક્યારેય સાવરણી ન ફેરવવી જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બહાર ગયેલા વ્યક્તિના કામમાં અડચણ ઊભી થાય છે
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાવરણીને ઘરમાં ક્યારેય ઊભી ન રાખવી જોઈએ આ ઉપરાંત સાવરણીને ક્યારેય પગથી પણ ન હટાવી જોઈએ
સાવરણીને ભૂલથી પણ સળગાવવી એ લક્ષ્મીજીના અપમાન બરોબર છે