સંજીવની બુટી થી કમ નથી આ આ ફૂલ, જાણો શું છે તેના ફાયદા.

આપણા આયુર્વેદશાસ્ત્રમાં અનેક પ્રકારની જડીબુટીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનાથી લોકો પોતાની દરેક બિમારીમાંથી છૂટકારો મેળવી શકે છે. આયુર્વેદશાસ્ત્રમાં અમુક એવા ફુલો વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા જ એક ફૂલ વિશે જેનું નામ છે કરેણ.

કરેણ છોડ લગભગ ભારતના દરેક વિસ્તારોમાં થાય છે. કરેણ ના છોડ માં સામાન્ય રીતે બે પ્રકારના ફૂલ આવે છે એક પીડા અને એક સફેદ. અને લગભગ તમે દરેકે ક્યાંકને ક્યાંક આ કારણો છોડ તથા તેના ફૂલ જોયા હશે. પરંતુ તમને તેના આયુર્વેદિક ગુણો વિશે જરા ખરો પણ ખ્યાલ નહીં હોય. પરંતુ આ કરેણના ફૂલ આયુર્વેદ પ્રમાણે આપણા માટે એક સંજીવની બૂટી જેવું કાર્ય કરે છે આ કરણ ના ફૂલ નો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે.

કરેણના ફૂલ ને પીસી તેની લુગદી બનાવી લો. ત્યારબાદ આલોક દિને જો તમારા શરીર પર કોઈ જગ્યાએ ફોડલાઓ થયા હોય અથવા તો ગુમડા થયા હોય તો તે જગ્યાએ લગાવી દો. આમ કરવાથી બે થી ત્રણ દિવસની અંદર તમારા ફોડલાવો મટી જશે.

કરેણ ના ઝાડ ની નું મૂળ પાણીમાં લસોટી તમારા શરીર પર જે જગ્યાએ ફોડલાઓ થયા હોય ત્યાં લગાવો આમ કરવાથી પોટલાઓ તુરત જ મટી જશે. ખાસ ધ્યાન રાખવું કે, ફોલ્લા ઉપર આ લેપ હાથેથી ન લગાવો. કેમ કે આમ કરવાથી તે ફોડલા ઓમાન ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.

જો તમને કોઈ જગ્યાએ ઝેરી સર્પ કરડ્યો હોય તો તે જગ્યા પર સફેદ કરેણના મૂળ ને વાટીને લગાવો આમ કરવાથી થોડી જ મિનિટો ની અંદર સાંજે તમારા શરીરમાંથી ઉતરી જશે તથા તમારા શરીરમાં અસહ્ય બળતરા થતી હોય તો તે પણ દૂર થશે.

આ ઉપરાંત આ ફૂલ ભગવાન ની માળા બનાવવામાં તથા અન્ય સુશોભન ની વસ્તુઓ બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આમ રસ્તા પર ચાલ્યા જતા જ સામે મળતા આવશે. પોતાને ગુણો જાણીને તમને પણ મન માથા છે કે આ કોઈ સંજીવની-બુટી થી કમ નથી.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago