સંજીવની જડીબુટી ને પણ ટક્કર મારતું આ ફળ જો ક્યાંય મળી જાય તો ક્યારેય છોડતા નહીં

આપણા ઔષધીય શાસ્ત્રોની અંદર અનેક એવા ફળો અને શાકભાજી વિશે વાત કરવામાં આવી છે કે જેના સેવનથી તમને દરેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. આજે અમે એવા જ એક ઔષધીય ગુણ ધરાવતાં ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના સેવનથી તમને દરેક પ્રકારના રોગમાંથી મુક્તિ મળી શકે છે.

આજે અમે જે ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે રાસભરી. કદાચ તમે આની પહેલા આ નામ ક્યારે પણ સાંભળ્યું પણ નહિ હોય. પરંતુ આ ફળ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે કે તેના લાભ સાંભળીને તમે પણ શોધવાની શરૂઆત કરી દેશો આપવા ફળ માટે.

તો ચાલો જાણીએ આ ઔષધીય ફળ ખાવાના ફાયદા

આજના સમયમાં અનેક લોકો ડાયાબિટિસના રોગની પીડાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. દર્દીઓને ડાયાબિટીસમાં થી રાહત મેળવવા માટે અંદાજે 250 એમ.એલ પાણીમાં રસભરી ઉમેરી આ પાણીને ઉકાળી લેવું. જ્યારે પાત્રમાં ત્રીજા ભાગનું પાણી વધે ત્યાં સુધી તેને ઉકાળો અને આ પાણીને દરરોજ સવારે ખાલી પેટે પીવું. આમ કરવાથી શરીરમાં સુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે જેથી ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ માંથી છુટકારો મળે છે.

અતિ દુર્લભ એવું આ ફળ પોલી ફિનાઈલ નો ખૂબ મોટો સ્ત્રોત છે. આ ફળના નિયમિત સેવન કરવાના કારણે શરીરમાં જો કેન્સરની ગાંઠ હોય તો તે પણ નષ્ટ થઈ શકે છે. આ ફળમાં રહેલું તત્વ કેન્સરના કોષોને ધીમે-ધીમે ખતમ કરતું જાય છે. આમ નિયમિત પણે જો આ ફળનું સેવન કરવામાં આવે તો તમને કેન્સર જેવી જીવલેણ બીમારી માંથી પણ રાહત મળે છે.

આ ફળને વિટામીન એ નો રાજા કહેવામાં આવે છે. કેમ કે આ ફળમાં ભરપુર માત્રામાં વિટામિન એ જોવા મળે છે. જેના રેગ્યુલર સેવનથી તમારી આંખોને લગતી દરેક બીમારીઓ જડમૂળમાંથી દૂર થશે. જો કોઈ વ્યક્તિને આંખના નંબર હશે તો તે પણ આ ફળના નિયમિત સેવનથી દૂર થશે.

રસભરી નું આપોઆપ કેલ્શિયમ અને ફોસ્ફરસનો ખૂબ મોટો સ્ત્રોત છે જે તમારા શરીરના હાડકાને મજબૂત કરે છે આથી સાંધાના દુખાવા વાળા દર્દીઓ માટે આ ફળ ખૂબ જ લાભકારી છે નાના બાળકોના વિકાસ માટે પણ આ ફળનો ઉપયોગ કરી શકાય છે

આમ ક્યારે નામ પણ ન સાંભળ્યા હોય એવા આ ફળના ચમત્કારી ફાયદા જોઈ તમને પણ મન થશે હંમેશા આ ફળ ખાવા નું

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *