નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા નમૂનાઓની તસવીરો કે જેણે પોતાના સામાન્ય કામ કરવા માટે ઘણા પ્રકારના જૂગાડ રચાવ્યા છે જે જોઈને દરેક લોકો હસી પડે છે તો ચાલો જોઈએ એવી અમુક તસવીરો.
બસ આ મિત્ર હરામિ ન હોય
ભાઈનું હેલ્મેટ ખરેખર જોરદાર છે
ગાડીની અંદર બીજી વધુ એક ગાડી
દરેક અમાન્ય વાહન રદ થશે
આને જ તો બેલેન્સ કહેવાય ભાઈ
આને જ બેલેન્સ કહેવાય ભાઈ પણ એક સરત તમારો સાથીદાર ધોખો ન આપવો જોઈએ
ભારતમાં આ પ્રકારના પાંજરાની ખાસ જરૂર છે
તમારી સુરક્ષા તમારા જ હાથમાં
ભાઈ જો સીડીઓ પડી ગઈ ને તો ટાંગા તૂટી જશે
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.