નમસ્કાર મિત્રો આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત થયેલા એવા અમુક શૂઝ ની ડિઝાઇનો કે જે જોઈને તમને પસંદ તો તો આવશે જ પરંતુ સાથે સાથે તમને આ વસ્તુ બીજી વખત પણ જોવાનું મન થશે, હસવાનું પણ મન થશે અને બીજાને બતાવવાનું પણ મન થશે.
શુઝ વાળી મેકઅપ કીટ
ખરેખર ખૂબ જ શાનદાર હિલ છે
પાછળ ફરવા ની જરૂર જ નહિ પડે
એવા સૂઝ કે જેથી પગની સુંદરતા પણ દેખાતી રહે
આ શુઝ ના તો ઘણા ઉપયોગો છે
દાદીમાને માત્ર પગમાં જ બુટ પહેરવા નહોતા ગમતા
જેથી જાનવરો અને ઈન્સાનો વચ્ચેનો ફરક ખતમ થઈ જાય
શિયાળા ની નવી ગિફ્ટ
ગાડી નથી તો શું છે ગાડીવાળા શુઝ તો છે ને
ડિજિટલ સેન્ડલ નો જમાનો છે ભાઈ
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.