સામાન્ય રીતે સમગ્ર વિશ્વની અંદર છોકરીઓ પોતાની ખુદની ખૂબસૂરતી ના કારણે થતી હોય છે. એવી અનેક મહિલાઓ છે જે સમગ્ર વિશ્વની અંદર પોતાની શારીરિક સુંદરતાને કારણે વખણાય છે. પરંતુ આજે અમે એક છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સમગ્ર વિશ્વમાં વખણાય તો છે પરંતુ પોતાની શારીરિક સુંદરતાના કારણે નહીં પરંતુ પોતાના અક્ષરોની સુંદરતાના કારણે.
મોટેભાગે આપણે સારા અક્ષરે લખવાનું પસંદ કરતા હોઈએ છીએ અને જ્યારે આપણે કોઇપણ વસ્તુ વાંચીએ છીએ ત્યારે પણ આપણે સારા અક્ષર હોય તો આપણને તે લખાણ વાંચવું ખૂબ જ ગમે છે. ઘણા લોકો એવા હોય છે કે જેના હેન્ડરાઇટિંગ ખૂબ જ સુંદર થતા હોય છે અને તે આપણને જોવા પણ ખૂબ ગમે છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક છોકરી વિશે કે જેની હેન્ડરાઇટિંગ છે સમગ્ર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ.
અમે જે છોકરી વિશે આપને બતાવવા જઈ રહ્યા છીએ તે છોકરીનું નામ છે પ્રકૃતિ મલ્લા. પ્રકૃતિ મૂળરૂપથી નેપાળની રહેવાસી છે અને તે નેપાળ ની અંદર જ આવેલી સૈનિક સ્કૂલ ની અંદર ભણે છે. હાલમાં તે આઠમા ધોરણની અંદર ભણે છે અને આવડી નાની ઉંમરમાં જ તે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત થઈ ગઈ છે અને એ પણ પોતાના અક્ષરોની સુંદરતાના કારણે જ્યારે તમે પણ તેના અક્ષરો જોશો તો તમે પણ ખુશ થઈ જશો.
પ્રકૃતિ મલ્લા ઉંમરમાં તો ખૂબ જ નાની છે પરંતુ તેનો ઈરાદો એકદમ અલગ છે. સામાન્ય રીતે એવું મનાય છે કે આ પ્રકૃતિની હેન્ડરાઇટિંગ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. જ્યારે કોઈપણ જગ્યાએ સુંદર અક્ષરોની કોમ્પિટિશન હોય છે તે જગ્યાએ આ પ્રકૃતિ હંમેશાને માટે પ્રથમ નંબરે જ આવે છે. જ્યારે તમે એક નજરે તેના હેન્ડરાઇટિંગ જોશો એટલે તમને એવું જ લાગશે કે આ વસ્તુ પ્રિન્ટ કરેલી છે અથવા તો કોમ્પ્યુટરની અંદર લખેલી છે.
જો તમને પણ વિશ્વાસ ન હોય તો જોઈ લો આ અમુક તસવીરો કે જે બતાવે છે કે પ્રકૃતિ ખરેખરમાં કેટલું સુંદર હેન્ડરાઇટિંગ કરે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…