આજે અમે તમારા માટે અમુક કલાકારોની એવી કલાકારી લાવ્યા છીએ જેનું નિર્માણ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. અને સાથે સાથે તમે તમારી હસીને કંટ્રોલ નહીં કરી શકો. આ કારીગરીને જોઈને તમે પણ મનમાં એક વખત તો જરૂર વિચારશો કે આખરે કઈ રીતે.
અહીંયા દિવાલ ખોટી ચણાની છે કે બોર્ડ ખોટો મરાયો છે.
ખરેખર ૨૧ તોપોની સલામી જેણે આ સીડીઓ બનાવી છે.
મિત્રો આ દરવાજામાંથી એન્ટર કોણ થશે.
હવે આ પાઈપ માંથી વહેતું પાણી બંધ કરવા કોણ જશે.
જો આ જ વસ્તુ કરવાની હતી તો રસ્તો શા માટે બનાવ્યો.
આ ખાના વસ્તુ રાખવા માટે છે કે લોકોને દેખાડવા માટે.
ખરેખર આ દરવાજો લગાડનારને ૨૧ તોપોની સલામી.
અહીંની સિક્યુરિટી એટલી ટાઈટ છે કે એક પક્ષી પણ ત્યાં ફરકી શકતું નથી.
હવે અહીંયા રહેલી સીડીઓ નું શું કામ.
ખરેખર આ પૂતળું બનાવનારે ગજબ કારીગરી વાપરી છે. દરેક વ્યક્તિ આ પૂતળા તરફ એક વાર તો જોશે જ.
આ મકાન બનાવનાર વ્યક્તિ એ ત્યાં રહેતા લોકોની જરા પણ દયા ન ખાધી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.