રોડ પરથી મળતા પૈસા  થી ભૂલથી પણ ન કરો આ કામ નહી તર આવશે પસ્તાવાનો વારો

ઘણી વખત જ્યારે આપણે રોડ પર જતા હોઈએ ત્યારે આપણને કોઈ ને કોઈ જગ્યાએથી પૈસા મળતા હોય છે. ઘણા લોકોને નાના-નાના રૂપિયાના સિક્કા મળતાં હોય છે તો અમુક લોકોને મોટી મોટી 500 કે 2000 ની નોટ પણ મળતી હોય છે. અને જ્યારે આપણે રોડ પર આ પૈસા મળે છે અને કોઈ પણ વ્યક્તિ આ પૈસાનું માલિક નથી હોતો ત્યારે આપણે તેને આપણી પાસે સાચવીને મૂકી દઈએ છીએ.

જ્યારે રોડ ઉપરથી આપણને આવા પૈસા મળે છે ત્યારે આપણે તેને માતા લક્ષ્મીનું રૂપ સમજીને તેને માથા પર ચડાવી અને આપણી પાસે સાચવીને રાખી દઈએ છીએ. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જ્યારે આવા લોકોને રોડ પરથી આવા કોઈ પૈસા મળે છે ત્યારે તે તેને કોઈપણ જાતના વિચાર કર્યા વગર ખર્ચી નાખે છે. પરંતુ આમ કરવાથી તમને નુકસાન થઈ શકે છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી બાબત વિશે કે જો તમને પણ રોડ પરથી ક્યારેય આ રીતના પૈસા મળે અને તમે તેને જો આ રીતે વેડફી દેશો તો તમને પણ ભવિષ્યમાં અને પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તો ચાલો જોઈએ રોડ પરથી મળેલા આ પૈસાનું ક્યારેય શું ન કરવું જોઇએ.

જો તમને રોડ ઉપરથી કોઈ પણ સિક્કા મળે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનની અંદર નવા સંબંધો વિકસવા જઈ રહ્યા છીએ. અને એનો અર્થ એ છે કે તમે તમારા અનેક સપનાઓ પુરા કરી શકો છો. અને તમારા સપનાઓ પુરા થવાનો સમય આવી ગયો છે. અને આથી જ આ સિક્કો ક્યારેય પણ બીજા કોઈ વ્યક્તિને ન આપવો જોઈએ અને હંમેશાને માટે તમારી પાસે સાચવીને રાખવું જોઈએ જ્યાં સુધી તમારા સપના પુરા ન થાય.

જો તમને રોડ પર આવા કોઈ સીતા મળે તો સૌ પ્રથમ તેને ઘરે લઈ જઈ તેને સાફસૂફ કરી અને તેને પૂજા ઘરમાં રાખી દો. તમને રોડ ઉપરથી અચાનક મળેલા આવા સિક્કા ખૂબ જ ભાગ્યશાળી હોય છે. અને તેને સંભાળીને રાખવા ના કારણે તે તમારા ઘરમાં કાયમી માટે બરકત લાવી શકે છે. અને આથી જ આવા સિક્કાઓને વ્યર્થ ખર્ચા માં ભેળવી દેવાની જગ્યાએ કાયમી માટે સાચવીને રાખવા જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *