જે રીતે હેલ્ધી રહેવા માટે પરફેક્ટ ડાયેટ હોવું જરૂરી છે, તેવી જ રીતે તમને તમારી ઉંમરમાં પરફેક્ટ વજન હોવું પણ જરૂરી છે. વજન ઓછું કે વધારે હોવા પર તમને અનેક હેલ્થ પ્રોબ્લમ હોઈ શકે છે. તેથી દરેકને પોતાની ઉંમરના હિસાબે પોતાનું વજન પરફેક્ટ રાખવું જરૂરી છે. કેમ કે પરફેક્ટ વજન તમને સ્વસ્થ રાખવાની સાથેસાથે અનેક બીમારીઓને પણ દૂર રાખે છે. આજે અમે તમને બતાવીશું કે, દરેક યુવક અને યુવતીના ઉંમરના હિબાસે વજન કેટલું હોવું જોઈએ.
ન્યૂબોર્ન બેબીન્યૂબોર્ન બેબીના ઉમરના હિસાબે બાળકનું વજન 3.3kg અને બાળકીનું 3.2kg વજન હોવું જોઈએ.
3-5 અને 6-8 મહિનાના બાળકનું વજન3થી 5 મહિનાના બાળકનું વજન ઓછામાં ઓછું 6kg અને બાળકીનું વજન 5.4kg હોવું જોઈએ. જો તમારું બાળક 6થી 8 મહિનાનું છે, તો બાળકનું વજન 7.8kg અને બાળકીનું વજન 7.2kg હોવું જોઈએ.
6-8 વર્ષનું બાળક6 વર્ષની ઉમરમાં બાળકનું પરફેક્ટ વજન 20.7kg અને 19.5kg બાળકીઓનું વજ હોય છે. આ ઉપરાંત 7થી 8 વર્ષની ઉંમરમાં બાળકોનું વજન 22kgથી 25kg અને બાળકીઓનું વજન 25kg થી 24kg હોવું જોઈએ.
15થી 18 વર્ષની ઉંમર15-16 વર્ષની ઉમરમાં છોકરાઓું વજન 58kg અને છોકરીઓનું વજન 53kg હોવું જરૂરી છે. તો તેના બાદ 18 વર્ષની ઉમરમાં છોકરાઓનું વજન 65kg અને છોકરીઓનં વજન 54kg સુધી હોવું જોઈએ.
19-39 વર્ષની ઉમરમાં વજન19થી 29 વર્ષની ઉમરમાં યુવકોનું વજન 83.4kg અને યુવતીઓનું વજન 73.4kg સુધી હોવુ જરૂરી છે. તો 30થી 39 વર્ષની ઉંમરમાં પુરષોનું વજન 90.3kg અને મહિલાઓનુ વજન 76.7kg હોવું જોઈએ.
40થી 60 વર્ષના લોકોનું વજન40થી 49 વર્ષની ઉમરમાં પુરુષોનું વજ ઓછામાં ઓછુ 90.9kg અને મહિલાઓનું વજન 76.2kg સુધી હોવું જરૂરી છે. આ ઉપરાંત 50થી 60 વર્ષની ઉમરમાં પુરુષોનું સાચું વજન 91.3kg અને મહિલાઓનું વજન 77kg હોય છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.