આપણે ઘણીવાર સાંભળતા હોય છીએ કે બદામ ખાવાથી ઘણા ફાયદા થાય છે. બદામ એક ડ્રાઈ ફ્રુટ છે જે નો સ્વાદ બધા ને ગમતો હોય છે. બદામ મીઠાઈ માં પણ નાખી શકાય અને એનું શેઈક બનાવી ને પણ પિય શકાય. એનું તેલ પણ નીકળે છે. બદામ પર્વતીય વિસ્તાર માં થાય છે.
બદામ મોટાભાગે માલદીવસ માં થાય છે અને એ સિવાય બદામનું મોટાભાગે ઉત્પાદન ઈરાન, ઈરાક કે સાઉદી અરબ વગેરે એશિયાઈ દેશોમાં થાય છે. અબઘાનિસ્તાન માં પણ ઘણા વૃક્ષ જોવા મળે છે.
પલાળેલી બદામ ખાવાના ફાયદા
-પલાળેલી બદામ થી હૃદય સ્વસ્થ રહે છે. અને હૃદય ના કામ પર અસર કરે છે. આ ઓક્સીડેટીવ સ્ટોક્સ ની રક્ષા કરવામાં સહાયક છે.
-સવારે નરણાકોઠે પલાળેલી બદામ ખાવાથી તે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. આ સિવાય તમે ડાયાબિટીસ થી પણ બચી શકો છો. અને ડાયાબિટીસને સંપૂર્ણકાબુ માં રાખે છે.
-પલાળેલી બદામ થી સાંભળવાની શક્તિ પણ વધે છે. અને તમારા કાન એકદમ સરસ રીતે કામ કરી શકે છે. અને બહેરાપણું દૂર કરે છે.
– પલાળેલી બદામ પાચનક્રિયા માટે ખુબજ મદદ કરે છે. જો તમારે વજન ઘટાડવો હોય તો આ બદામ નું સેવન રેગ્યુલર કરો. આમાં રહેલ મોનોઅનસેચુરેટેડ ફેટ ભૂખને રોકવાનું કામ કરે છે. આ બદામ માં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ ઉંમર વધવાની પ્રક્રિયાને ધટાડે છે. અને શરીર ને મેઇન્ટેન કરે છે.
-બદામ ખાવાથી શરીર મજબૂત બને છે અને દુબળા પણું દૂર થાય છે અને શરીર માં હંમેશા સ્ફૂર્તિ રહે છે.
-કમર થતા સાંધા ના દુખાવા માં પણ ખુબજ અસર કરે છે અને કમર નો તથા સાંધા નો દુખાવો દૂર કરે છે. અને સ્નાયુ મજબૂત બનાવે છે.
-પલાળેલી બદામ માં ફોલિક એસીડ વધારે માત્રામાં હોય છે. આ પોષક તત્વ ગર્ભમાં રહેલ શિશુ નું મસ્તિષ્ક અને ન્યુરોલોજીકલ સીસ્ટમના વિકાસમાં મદદગાર સાબિત થાય છે.
– પલાળેલી બદામમાં પ્રોટીન ખૂબ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે મારા શરીરના મસલ્સને મજબૂત બનાવે છે. અને સ્ફૂર્તિ આપે છે.
-કેન્સર જેવી જીવલેણ બીમારીમાં આને ખાવાથી તમને ફાયદો થશે. આમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ એજેંટ એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણ ને રોકવામાં મદદરૂપ છે. અને ઘણો ફાયદો આપશે.
-આખી રાત પલાળેલી બદામમાં ફોસ્ફરસ પુષ્કળ માત્રામાં હોય છે જે, તમારા દાંતને મજબૂત બનાવે છે તેમજ તમને ગમ (મસુડા) પ્રોબ્લેમથી પણ બચાવે છે. અને હાડકા પણ મજબૂત બને છે.
-આ સિવાય બદામ ને લીધે આંખો પણ તેજ થાય છે. તેમજ મગજને તીવ્ર બનાવવામાં ખુબજ ઉપયોગી છે.