તમે ઘણી વખત તમારી આસપાસ એવા લોકો જોયા હશે કે જે રંગ એ એકદમ ગોરા હોય છે આવા લોકો હજારો લોકોની વચ્ચે અલગ તરી આવે છે. જયારે આપણે તેને જોઈએ છીએ ત્યારે આપણને મનમાં એવો જ પ્રશ્ન થાય છે કે તે કઈ રીતે આટલા બધા ગોરા હોઈ શકે છે. પરંતુ ત્યારે આપણે એમ માનીને મન મનાવી લઈએ છીએ કે એ લોકો તો જન્મજાત જ હોય છે પરંતુ એવું નથી તમે પણ બની શકો છો તેના જેટલા જ ગોરા.
જી હા જો તમારે પણ એકદમ ગોરુ બની જવું છે છે તો તમારે કરવું પડે છે આ કામ આજે માર્કેટમાં અનેક પ્રકારની એવી બ્યુટી પ્રોડક્ટસ આવે છે જે દાવો કરે છે કે તે લગાવવાથી માત્ર 1 મહિનામાં કે બે મહિનામાં તમે એકદમ ફેર ત્વચા મેળવી શકો છો. અને તમે કદાચ તેની ટ્રાય પણ કરી હશે પરંતુ તમને તેમાં કોઇ નક્કર પરિણામ મળ્યા નહીં હોય પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો કારગર ઉપાય કે જે કરવાથી તમે પણ બની શકશો એકદમ ગોરા.
આ માટે દરરોજ સવારે નહાતી વખતે તમારે તમારી પાણીની ડોલમાં અડધી ચમચી લીંબુનો રસ તથા અડધી ચમચી નિમક ભેળવવું પડશે તમારા પાણીની ડોલમાં આ બે વસ્તુ ખેડવી પાણીને બરાબર હલાવી ત્યારબાદ તે પાણીથી નાહી લો તમારે બીજી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. ફક્ત આ લીંબુ અને મીઠાવાળા પાણીથી નહાવાથી તમે એક મહિનાની અંદર તમારા ત્વચા નો કલર માં ફેર જોઈ શકશો.
તમને પણ મનમાં પ્રશ્ન થયો હશે કે કઈ રીતે
લીંબુ એ કુદરતી બ્લીચ છે જે ગમે તેવા જિદ્દી મેલ ને ને દૂર કરી દે છે આથી પાણીમાં લીંબુ ભેળવીને નાહવાથી તમારા શરીર પર દરરોજ એક પ્રકાર ના બ્લીચ જેવી પ્રોસેસ થશે આથી તમારા શરીર પર રહેલ વધારાનો મેલ દૂર થઈ જશે આજના પ્રદૂષણ ભર્યા વાતાવરણમાં સતત બહાર રહેવાના કારણે તમારી સ્કિન પોતાનો ઓરીજનલ કલર ગુમાવતી જાય છે જેને કારણે જો લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીર પર જમા થયેલા પ્રદૂષણ અને મેલ દૂર કરે છે
આથી એક મહિનાની અંદર જ તમારું શરીર પહેલાથી ઘણું થઈ જાય છે આમ દરરોજ સવારે નહાતી વખતે જો આ સામાન્ય ઉપાય કરવામાં આવે તો તમે પણ ફક્ત એક મહિનાની અંદર થઇ શકો છો એકદમ ગોરા
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.