વેપારમાં મંદી અને નોકરીમાં મુશ્કેલીઓ દૂર કરવા માટે ચાર મીઠી રોટલી બનાવીને તેમાં છેદ કરી અને સારી રીતે ઘી ભરીને અને પીડિત વ્યિક્ત ના માથે થી ઉતારી અને ભૂખ્યા વ્યક્તિ ને ખવડાવો. તેને પછી તને 11 રૂપિયા પણ આપો. આમ કરવાથી નોકરીમાં લાભ થશે અને વ્યસ્યામાં પણ ખુબજ લાભ થશે.
રોજ ભોજન સમયે એક રોટલી પીત્રુના નામ ની કાઢી ને સવારમાં ગાય ને ખવડાવો. જોત જોતામાં તમારા ખરાબ દિવસો પુરા થઇ જશે અને ધન, સુખ અને સમૃદ્ધી ની પ્રાપ્તિ થશે.
રોજ મીઠી રોટલી નો ભુક્કો કરી ને કીડીઓના દર પાસે કીડીયારું પૂરો. આમ કરવાથી મોટા માં મોટી સમસ્યા ચપટી માં દુર થશે. આ ઉપાય થી રહું પોતાની પૂરી શક્તિ થી આપની મદદ કરે છે અને મોટા માં મોટા દુર્ભાગ્ય ને સૌભાગ્ય માં બદલી નાખે છે.