આજે જે કોઈએ પણ આ ટોફીને એક વાર ખાધી હશે તો તમે બધાને આ ટોફી ખાવા માટે જરૂર કહ્યુ હશે અને આવી જ રીતે દરેકને ખાવાનુ કહ્યા કેહવાથી આજે આ એક મોટી બ્રાંડ બની ગઈ છે અને હવે ભારતમા તમારે આ ટોફીની માર્કેટ ૬૬૦૦ કરોડ રૂપિયાની છે જે ખુબ જ ગતિથી આગળ જ વધતી જઈ રહી છે.
માટે આજે અમે તમને એક એવી ચોકલેટની વિષે વાત કરવા જઈ રહ્યા છે જે આપણને બધા ખુબ જ ભાવે છે અને તમે આ જાણીને હેરાન થઇ જસો કે આ ખુબ જ ઓછા સમયમા આ ટોફીને લોકોએ પસંદ કરવાની શરુ કરી હતી એનુ કારણ એ છે કે આનો સ્વાદ જ ખુબ જ સરસ હોય છે અને કોઈ પણ આને ખાયા વગર રહી જ નથી શકતુ.
માટે એક વાત તો અપને બધા જાણીએ છીએ કે જે વિજ્ઞાપન ટીવી પર આવે છે તેને કોઈ ઉત્પાદકના લીધે તે સચ્ચાઈમા આવ્યુ હોઈ તેવુ ના હોઈ પણ આ વાત તો બધા જાણે છે કે જો તમારી વસ્તુ સારી છે તો તમને માર્કેટમા એકદમ સરળતાથી ઓળખ મળી જાય છે અને એણે કોઈ પણ પ્રકારના વિજ્ઞાપનની જરૂર નથી પડતી માટે ફક્ત જાહેરાત માટે શરૂઆતમા તમારે થોડો સમય લાગે છે પણ ત્યાર બાદ જો કોઈ વસ્તુ સારી હોઈ તો તે જાતે જ બ્રાંડ બની જાય છે.
જયારે આજે જે ટોફીની આપણે વાત કરી રહ્યા છીએ એ તેને પલ્સ નામથી જાણવામા આવે છે અને આ બ્રાંડએ માર્કેટમા આજે કારનામા કર્યાં છે તે ખુબ જ પ્રશંશાને હકદાર છે અને અમે તમને બધાને વિનંતી કરીએ છે કે તમારે એક વાર જરૂરથી આ ટોફીને ખાઈને જુઓ અમે વિશ્વાસથી બોલી શકીએ છે કે આનો સ્વાદ તમને એટલો ભાવશે કે વાંરવાર આને ખાવામા તમે મજબૂર થાય જશો.
અને સૌથી મોટી વાત એ છે કે લોકોને માત્ર ટોફી નથી મળતી પણ એક સારી ગુણવત્તાવાળી ટોફી મળી રહી છે અને એ આજ કારણ છે કે ગયા મહિનામાં ૧ રૂપિયાની કિંમતવાળી પલ્સએ ૩૦૦ કરોડનુ વેચાણ કરતા મોટી મોટી ઓરીયો જેવી મલ્ટી નેશનલ કંપનીને પાછળ છોડી દીધી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…