શું તમે જાણો છો એક રુપિયાનો સિક્કો તમારી કારને વરસાદમા સ્લિપ થતા બચાવી શકે છે.
અત્યારે લગભગ સમગ્ર ગુજરાતમા તમારે ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે અને ત્યારે ભીના રોડ પર વાહન સ્લિપ થઈને અકસ્માતોનુ કારણ બને છે અને ત્યારે સેફ્ટી ફર્સ્ટ નિયમને અનુસરીને તમારે પણ જાણી લેવુ જોઈએ કે શુ તમારે તમારા વાહન સામે પણ સ્લિપ થવાનો ભય રહેલો છે કે નહી માટે આ ઉપરાંત ચોમાસમા તમારી કારના વાઇપર્સ અને બ્રેક અને લાઇટ વેગેરની સંભાળ રાખવી જોઈએ
બસ આ રીતે ચેક કરો તમારુ ફોરવિલ ટાયર
ટાયરોની વચ્ચેના થ્રેડ ગેપમા કેટલી ડેપ્થ રહેલી છે એ જાણવુ ખુબ જ જરૂરી છે અને થ્રેડ ડેપ્થ સારી હોવી ઘણી જરૂરી છે કારણ કે જો એ સારી ન હોય તો ટાયર સ્લિપરી સરફેસ પર સ્લિપ મારી શકે છે અને આ માટે તમારે રૂપિયાના સિક્કાને ટાયરના થ્રેડના ગેપની વચ્ચે નાખો અને જો સિક્કા પર બનેલ અશોક ચક્રનુ મોઢુ બહાર રહેશે તો તમારે ટાયર બદલવુ જરૂરી છે અને આ સાથે જ ટાયરનુ પ્રેશર પણ માપવુ ખુબ જરૂરી છે. માટે આ કારણ કે આ સિઝનમા ટાયરનુ એર પ્રેશર જલ્દીથી ઓછુ થઈ જાય છે.
તમારા કારનો આગળનો કાચ પર નો ભેજ એ કયારેક એક્સિડેન્ટ કરાવી શકે છે
માટે બહારના અને કારની અંદરના ટેમ્પરેચરના તફાવતને કારણે જો કાચ પર ભેજ થાય છે તો જ્યારે કારમા એસી ફુલ હોય છે ત્યારે તમારે કારનુ ટેમ્પરેચર બહારના તાપમાન કરતા ઓછુ હોય છે અને જેને કારણે કારની બહારની વીન્ડશીલ્ડ પર ભેજ લાગી જાય છે અને જો તમારે એસી ચાલુ ન હોય અને બહારનુ તાપમાન ઓછુ હોય તો કારની અંદર ભેજ થાય છે માટે જો વીન્ડસ્ક્રીનમા તમારે અંદરથી ભેજ જામે તો એસીને વેન્ટીલેશન મોડ પર કરી દેવુ જોઈએ જ્યા સુધી એ ભેજ ચાલ્યો ન જાય અને જો બહારથી ભેજ જામે તો વાઈપરનો ઉપયોગ કરવો જોઈએ માટે અથવા તો વીન્ડો ઓપન કરી ટેમ્પરેચરને બેલેન્સ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
તમારે ગાડીની બ્રેક્સ પણ ચેક કરવી જરૂરી છે
વરસાદની સિઝનમા તમારે બ્રેક ચેક કરાવવી એ ખુબ જ જરૂરી છે અને બ્રેક પેડ્સને રેગ્યુલર ક્લીન કરો અને આ સાથે જ બ્રેક ફ્લુઇડ લેવલ પર ચેક કરો અને બ્રેક ઓઇલ તપાસો.
સાથે સાથે તમારે તમારી ગાડીની હેડલાઇટ પણ ચેક કરવી
આ બધા ટેસ્ટીંગ ની સાથે સાથે કારની હેડલાઈટ પણ તમારે એટલી જ મહત્વની હોય છે કે જેમાં પણ વરસાદમા તો ખાસ હેડલાઇટ ઉપયોગી હોય છે. અને ડ્રાઈવ પર નીકળતા પહેલા તમારે હેડલાઈટ ઓન કરી બરોબર ચકાસી લો અને આ સાથે જ ઈન્ડીકેટરને પણ ઓન કરીને ચેક કરી લેવુ જોઈએ કારણ કે વરસાદની સિઝનમા તમારે ભીના રસ્તા લાઈટને વધારે એબ્ઝોર્બ કરે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…