આપળા રુધિર માં યુરિક એસિડ ની માત્રા વધે અને એ જમા થાય છે આપડા અંગો ને જોડનાર સાંધાઓ માં, તેના લીધે આપળને સાંધાઓ માં પીડા થાય છે અને સોજા આવી જાય છે. આ સમસ્યાને Gout કહે છે.આનાથી મોટેભાગે પગ અને હાથના સાંધાના રોગ વધારે જોવા મળે છે.આપળા ખોરાક માં યુક્ત એવા વધુ પ્રમાણમાં ઉપલબ્ધ પોષકતત્વો નો વધારો થવાથી પગ અને હાથના સાંધા પર સોજો આવે છે અને પીડા થાય છે. એટલે આજે અમે તમને જણાવશું ઘણા બધા કુદરતી તેમજ આયુર્વેદિક ફાયદાઓ જેના લીધે કેવળ ૫ દિવસ માં જ આપળે મેળવશું આ રોગ ઉપર કાબુ….
સર્વપ્રથમ દર્દીને પંચકર્મ કરાવી લેવું જોઈએ. પંચકર્મ કરાવવાથી શરીરની બધી ગંદકી મળ મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. એવામાં શરીરના ૯૦ ટકા રોગ ફક્ત પંચકર્મ થી જ દૂર થઇ જાય છે. આ ખુબ સરળ વિધિ છે જે આયુર્વેદ કેન્દ્રો પર કરવામાં આવે છે. આના પછી તમારે જે ૫ દિવસ સુધી કરવાનું છે તે છે વ્રત. આનો મતલબ એવું નથી કે તમે કઈ પણ ખાવો પીવો નહિ. ફક્ત આમાં તમે અનાજ, દૂધ, દાળ લેવું નહિ. આની જગ્યા પર તમે પોતાની દિનચર્યા અમારા કહેવા અનુસાર કરશો અને તેમને આનું પરિણામ ૫ દિવસમાં જ દેખાવા લાગશે. તો આવો જાણીએ. સવારે શૌચ પછી એક ગ્લાસ દૂધીનું રસ આમાં ૫૦ મિલી આંબળાનું રસ મિકક્ષ કરીને લેવાનું છે. આના અડધા કલાક સુધી કાઈ પણ ખાવા પીવાનું નથી. આના પછી એક ગ્લાસ નવશેકા પાણીમાં કુંવારપાઠા જેલ મિક્ષ કરીને પીવો.
સવારે નાશ્તામાં એક ગ્લાસ નારંગી (મોસંબી, કિન્નુ, માલ્ટા) વગેરેનું રસ પીવડાવો. આમ તમે સિંધવ લુણ મિકક્ષ કરી શકો છો અને આના એક કલાક પછી જેટલું થઇ જશે એટલું પાણી ધીમે ધીમે પીવો. નારંગીનું જ્યુસ સાંધામાં સંગ્રહિત યુરિક એસિડને મિક્ષ કરીને પાછું રુધિર માં નાખી દે છે. જ્યાંથી તે કિડની દ્વારા શુદ્ધિકરણ થઇ ને શરીરથી બહાર નીકળે છે. બોપોરે પાછું એક ગ્લાસ નારંગી નું રસ સિંધવ લુણ મિકક્ષ કરીને પીવો. ક્યારે પણ જો તમને કંઈક ખાવાનું મન કરે તો સલાડ વગેરે ખાઓ. અને રાત્રે પણ આવું પાછું કરો
બીજા દિવસોમાં તમે લીંબુ પાણી પીવો આમાં ૧ ચપટી મીઠો સોડા મિકક્ષ કરીને જરૂર પીવો, આમ પણ ફક્ત સિંધવ મિકક્ષ કરો સાકર નહિ. પુરા દિવસમાં વધુમાં વધુ પાણી પીવો, તમે જેટલું પાણી પી શકો છો તેના બે ગણું પાણી પીવો બોપોરે છાસ પણ પી શકો છો. યુરિક એસિડને શરીરમાંથી નીકળવા માટે વિટામિન સી ખુબ ઉપયોગી છે. જેટલું થઇ શકે આ દિવસોમાં વિટામિન સી નો ઉપયોગ કરો. આંબળા કોઈ પણ રૂપમાં ખાઓ. તે કૈંડી પાઉડર માં કે મુરબ્બો. અને રાત્રે સુતી વખતે ફરી એક ગ્લાસ ગરમ પાણી માં ૫૦ મિલી કુંવારપાઠા મિકક્ષ કરીને પીવો. આવું કરવાથી તમને વધારે નહિ પણ ફક્ત ૨ દિવસમાં ફર્ક દેખાવા લાગે છે. અને હા પણ આટલા દિવસ પ્રોટીન વાળી વસ્તુઓ થી દૂર રહેવાનું છે. જેમ કે દૂધ, પનીર,દાળ વગેરે.
દિવસ દરમિયાન ખાવામાં આવતા ફળો ની તમે સફરજન, આંબળા, કોબીજ, ગાજર, કાકડી, ટામેટા, સિમલા મરચા, બીટ, પેરુ, ચેરી, પપૈયું વગેરે ફળો ખાઈ શકો છો. આની સાથે અળસી અને અખરોટ નું સેવન કરો. આ પાંચ દિવસોમાં દરરોજ ઓછામાંઓછું ૧ કિલો પપૈયા ખાવાનું રાખો. જો પપૈયું ના મળે તો પપૈયાના પાનનો રસ એક કપ દિવસમાં બે વાર જરૂરી પીવું જોઈએ.
આશા રાખીએ છીએ કે અમારા દ્વારા જણાવવામાં આવેલ જાણકારી તમને ગમી હશે. જો તમે પંચકર્મ કરી શકો નહિ તો પ્રથમ કેવળ બે દિવસ ખાલી ગરમ પાણી પીવો અને રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધમાં ૫ મિલી એરંડીનું તેલ મિકક્ષ કરીને પીવો. જેનાથી તમને ઝાડા થઇ જાશે અને આમ તમારા શરીરમાં જામેલ ગંધ બહાર નીકળશે. જો તમે આનો પૂરો ફાયદો લેવા માંગો છો તો પંચકર્મ અનિવાર્ય કરવો. તમે પોતે જ બે ચાર દિવસમાં પીડાથી નહિ પરંતુ અનેક બીમારીઓથી મુક્ત થઇ જાય છે
યુરિક એસિડમા પરેજી
આ પ્રયોગમાં પરેજી ઉપર જણાવેલ છે તે કરતા જ રહો અને ચા, સાકર અને દાળ ક્યારે પણ સાથે ના લેવા સુચન અપાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…