માત્ર બે મિનીટ અંગુઠા પર ફૂક મારો અને ભગાડો આ બીમારીઓ

આજકાલ દરેક લોકો ઇચ્છતા હોય છે કે એમનું સ્વાસ્થ્ય સારું રહે. એના માટે ઘણા પ્રયત્નો પણ કરતા હોય છે. પણ અમુક લોકો જિંદગી ની ભાગદોડ ને લીધે ધ્યાન નથી આપી શકતા. ખુબજ વ્યસ્તતા ને લીધે ખાવા પીવા પર પણ ધ્યાન નથી દઈ શકતા અને સ્વાસ્થ્ય બગડે છે. આજે અમે તમને એવો ઉપાય જણાવીએ જેથી તમને સમય કે કોઈ વસ્તુ ની જરૂર નહિ પડે અને તમે કોઈપણ જગ્યાએ કે કોઇપણ સમયે કરી શકો છો.

આજકાલ લોકો ને પેટની બીમારી વધારે રહેતી હોય છે. તો એના ઉપાય માટે માત્ર એટલુજ કરવાનું છે કે ડાબા હાથ ના અંગુઠા પર બે થી ત્રણ મિનીટ સુધી ફૂક મારવાનું છે. આવું કરવાથી ધીરે ધીરે શરીર ની તંત્રીકાઓ માં બદલાવ આવવા લાગશે અને તમે શાંતિ નો અનુભવ કરી શકશો.

જે લોકો ને માઈગ્રેશન ની સમસ્યા હોય તેમને પણ આ ઉપાય ખુબ લાભદાયી છે. જો માઈગ્રેશન ની સમસ્યા હોય તો તે લોકોઇએ તેમના હાથની પહેલી આંગળી અને અંગૂઠાની વચ્ચેની જગ્યાને ડાબા હાથના અંગૂઠા અને વચલી આંગળી થી થોડીવાર દબાવવું. આવું બીજા હાથ માટે પણ કરવું. આમ કરવાથી જડપથી તમારા માથાનો દુખાવો મટી જશે.

જે લોકો વારે વારે નર્વસ થઇ જતા હોય  તેમના માટે રામબાણ સમાન છે. બસ તમારે તમારા અંગૂથા પર 3 મિનિટ ફૂંક મારવાની છે. જેને સતત 2-3 મિનિટ સુધી કરવાથી તમને એકદમ નોર્મલ અનુભવ થશે.

જયારે પરિક્ષ કે ઈન્ટરવ્યું આપવા જઈએ ત્યારે સૌથી વધારે બેચેની અને ટેન્શન હોય છે. આવા સમયે ડાબા હાથ ના અંગુઠા માં થોડીવાર ફૂક મારો. ટુક સમય માં અસર શરુ થઇ જશે. આમ આ ખુબજ ફાયદાકારક છે જેને ટ્રાઈ કરવું જોઈએ જેથી તમને શાંતિ નો અનુભવ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *