ભારતમાં જે રીતે બોલીવુડ ફિલ્મોને પસંદ કરવામાં આવે છે તે જ રીતના ટેલિવિઝનની અનેક સિરિયલો ને પણ પસંદ કરવામાં આવે છે. અને જો એવી સીરીયલની વાત કરીએ કે જે વર્ષોથી લોકોની પસંદીદા રહી છે તો તે છે CID.
મિત્રો CID એ તાજેતરમાં જ પોતાની સિરિયલ ના દસ વર્ષ પૂરા કર્યા છે અને તેની ફેન ફોલોઈંગ સતત ને સતત વધતી જાય છે. આજે પણ લાખો અને કરોડો લોકો સીઆઈડીના દરેકને જુએ છે. મોટાભાગના લોકો CID ની અંદર આવતા દરેક પાત્રોથી પરિચિત છે અને સીઆઇડી ની અંદર આવતું એવું જ એક પાત્ર છે પોલીસ ઇન્સ્પેકટર અભિજીત.
અભિજીત નું સાચું નામ છે આદિત્ય શ્રીવાસ્તવ. તેના વિશે મોટાભાગના લોકોને દરેક વસ્તુ ખબર જ હશે પરંતુ કોઈ લોકો અભિજીત ના પરિવારને ઓળખતું નહીં હોય. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અભિજીતના પરિવારની માહિતી કે કોણ છે તેની પત્ની અને કોણ છે તેના સંતાનો.
જો સૌથી પહેલાં વાત કરીએ આદિત્યના પત્નીની તો તેનું નામ છે માનસી શ્રીવાસ્તવ. આ ઉપરાંત આદિત્ય ને બે દીકરીઓ પણ છે જેનું નામ આદ્રિકા શ્રીવાસ્તવ અને આયુષી શ્રીવાસ્તવ છે. આ છે તેના પરિવારની અમુક તસવીરો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.