મેકઅપ વગર દેખાય છે બોલિવૂડની આ 10 અભિનેત્રીઓ કઈક આવી, નવમી છે બધાની ફેવરિટ.

બોલિવૂડની એક્ટ્રેસ પોતાની સુંદરતા માટે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત હોય છે આપણે દરેક લોકો જ્યારે તેને પડદા ઉપર જોઈએ છીએ ત્યારે તેની સુંદરતાના કાયલ થઈ જઈએ છીએ. કેમ કે બોલિવૂડની અભિનેત્રીઓ પોતાની સુંદરતા અને પોતાની સ્ટાઈલ દ્વારા તમારી સમક્ષ એ રીતે રજૂઆત કરે છે કે જાણે તે સમગ્ર વિશ્વની વિશ્વસુંદરી હોય.

પરંતુ આપણે એક હકીકત એ પણ જાણીએ છીએ કે ફિલ્મની અંદર આવતી આહીરોએ નું ફિલ્મ શૂટિંગ કરતી વખતે પોતાના ચહેરા પર ઢગલો એક મેકઅપ કરતી હોય છે અને આથી જ તે સુંદર દેખાતી હોય છે. મોટાભાગના લોકો એવું માને છે કે આ બધી એક્ટ્રેસો જ્યારે પોતાના ચહેરા પર મેકઅપ દૂર કરી દે ત્યારે તે એકદમ કદરૂપી લાગતી હોય છે. પરંતુ હકીકતમાં આવું નથી હકીકતમાં બોલિવૂડની ઘણી અદાકારાઓ મેકઅપ વગર પણ ખૂબ જ સુંદર લાગે છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડની એવી અદાકારાઓ વિશે કે જે પોતાના ચહેરા પર કોઈ પણ જાતનો મેકઅપ ન કરે તો પણ લાગે છે એકદમ સુંદર અને નમણી તો ચાલો જોઈએ કઈ છે આ એક્ટ્રેસ.

કેટરીના કેફની ખૂબસૂરતીના લાખો ચાહકો છે પરંતુ જ્યારે કેટરીના કે પોતાના ચહેરા પરથી મેકઅપ દૂર કરી લે છે ત્યારે પણ તે તેટલી જ સુંદર દેખાય છે.

બોલિવૂડની ઝીરો ફિગર એક્ટ્રેસ કરીના કપૂર પણ મેકઅપ વગર લાગે છે કંઈક આવી.

બોલિવૂડની સૌથી યુવાન એક્ટ્રેસ આલિયા ભટ્ટ મેકઅપ વગર ખૂબ જ સુંદર લાગે છે.

એક સમયે મિસ વર્લ્ડ બનેલી એશ્વર્યા રાય બચ્ચન મેકઅપ વગર કંઈક આવી જ લાગે છે.

યુવાન દિલોની ધડકન એવી દીપિકા પાદુકોણ મેકઅપ વગર પણ એકદમ નમણી અને નાજુક નાર લાગે છે.

બોલિવૂડની ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી પણ મેકઅપ વગર લાગે છે કંઈક આવી.

દબંગ ગર્લ સોનાક્ષી સિંહા પોતાના સામાન્ય લુકની અંદર આવી જ દેખાય છે.

90 ના દશકમાં હજારો ચાહકો કાજલ ના દિવાના હતા પરંતુ મેકઅપ વગરની કાજલ દેખાય છે કંઇક આવી.

ભારતમાં જ નહીં પરંતુ બોલીવુડ ની અંદર પોતાનું નામ કમાનારી પ્રિયંકા ચોપરા મેકઅપ વગર લાગે છે કંઈક આવી.

ખૂબ જ સુંદર એવી આ રાણી મુખર્જી હંમેશા યુવાન જેવી જ લાગે છે પરંતુ જ્યારે તે મેકઅપ વગર આવે છે ત્યારે દેખાય છે કંઇક આવી.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *