ડાયટીંગ અને કસરત વગર ઉતારો ૮ થી ૧૦ કિલો વજન આ ઘરગથ્થુ ઉપાયથી

અત્યારે વધતા વજન થી દરેક માણસો પરેશાન છે અને દરેક સ્ત્રી કે પુરુષ ને આજના આ ફાસ્ટફૂડ ના જમાના મા સ્લિમ તો દેખાવુ જ છે પરતુ કસરત કરવાનો સમય નો અભાવ ના કારણે ઘણા લોકો ધારેલું વજન નથી રાખી શકતા અને આપણે નવા વર્ષ ના નિયમ ની જેમ જ બસ બધું એક જ અઠવાડિયુ બધુ જ નિયમિત કરીશુ

પણ પછી દ્રઢતા ની ખામી અને સમય ના હોવાના કારણે આપણે સ્વાસ્થ્ય નુ ધ્યાન નથી રાખી શકતા અને ઓછા મા પૂરુ એવુ ડોમિનોઝ અને મેગી અને પાણીપુરી જેવી વસ્તુઓ સામે આવી ને આપણુ મન વધારે ડગાવી નાખતુ હોય છે.

આજે આપણે કોઈ પણ જાતના ડાયટ પ્લાન વગર અને ખાલી તમારું પોતાનું ખાવામા ધ્યાન રાખીને જ વજન ઘટાળવા માં મદદ કરશે અને તમારે બસ આ નિયમ અનુસરવા પડશે અને અમ તમારે જસ્ટ દિવસ માં કેવો આહાર લેવો એ જ અનુસર વાનું છે તો ચાલો જોય લો કે આ બધી વસ્તુ તમને વજન ઉતારવામા કેટલી મદદ રૂપ સાબિત થાય છે

વહેલી સવારે ઉઠી ને પહેલા સૌ પ્રથમ એક થી બે ગ્લાસ સાદુ પાણી પીવો.

ત્યાર બાદ નહાઈ અને ને એપલ સિડર વિનેગર વિથ મધર જે તમને લોકલ સુપરમાર્કેટ માથી સરળ રીતે મળી રહેશે તેની એક ચમચી અને એક કપ ગરમ પાણીમા નાખી સાથે એક ચમચી તજ નો ભુક્કો કરેલો પાવડર નાખી પીવુ.

ત્યાર બાદ તમે તમેં એક કલાક પછી હળવો એવો નાસ્તો જેવો કે ફ્રૂટ અને બાફેલા કઠોળ અને ફણગાવેલા કઠોળ જેવો પોષ્ટીક નાસ્તો કરી લેવો અને બપોરે જમવા પહેલા ની એક કલાકે બસ એક ગ્લાસ સાદુ પાણી અને જમ્યા પછી ની એક કલાકે સાદુ પાણી પી લેવુ.

તમે જયારે જમવામા રોટલી શાક અથવા દાળ ભાત અથવા કઢી ખીચડી લઇ શકો છો અને ધ્યાન એટલુ રાખવાનુ કે આખો દિવસમા બસ બે પ્રકાર ના ધાન મિક્સ ના કરવા અને તેમા જો તમે રોટલી ખાઈ હોઈ તો સાંજે પણ રોટલી શાક જ ખાવાનુ રાખવુ અને જો ભાત ખાધા હોઈ તો સાંજે પણ ભાત જ ખાવા.

સાંજે જમવામા ખાલી 2 દાડમ ખાવા જેથી તમારી ત્વચામા તો નિખાર આવશે સાથે સાથે વજન ઘટવામા પણ ઘણું ફાયદા રૂપ સાબિત થશે. અને રાતે પણ જમતા પેલા એક ગ્લાસ સાદુ પાણી અને જમ્યા પછી એક ગ્લાસ સાદુ પાણી પીવુ.

અને જયારે તમે જયારે રાતે સુવો છો ત્યારે સૂતી વખતે શક્ય હોઈ તો આદુ નાખી મિક્સ કરેલુ પાણી પીવાથી વજન ઉતારવામા ઘણો ફેર પડે છે.

અને આખા દિવસમા એકવાર ૧ કલાક સુધી ચાલવાનુ રાખવુ.

અને બને ત્યા સુધી જમવામા તેલ ઓછુ જ વાપરવુ. જયારે તમે આટલું ધ્યાન રાખસો તો એક મહિના મા 8 થી 10 કિલ્લો વજન ઘટી જશે અને એના માટે નિયમીતતા લાવી પડશે.

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago