આજે અમે આપના માટે બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી તસવીરો કે જે ભારત દેશના વાહનો ની પાછળ લખવામાં આવેલી છે. જે જોઈને તમે તે વ્યક્તિ પણ હસી પડે.
આ ભાઈ તો દગો દીધેલી પ્રેમીકાનો પ્રેમી લાગે છે. કેમકે તેણે પોતાના ટ્રકની પાછળ લખી નાખી છે કંઈક આવી શાયરી.
માલિક મહાન છે પણ ચમચાઓ થી સંજય પરેશાન છે. લાગે છે આ ટ્રક ડ્રાઇવર નું નામ સંજય હશે.
આ ટ્રક ના સ્ટાફ થી બચીને રહેવું જોઈએ કેમકે તે હજી સુધી કુંવારો છે.
વાત તો એકદમ સાચી જ લખી છે.
આ ભાઈ ના ઓટોમાં બેસો ત્યારે તેને ભાઈ કહેવું નહીં કેમકે આ ભાઈને ખૂબ ખોટું લાગે છે.
આ નાગિન કોઈ ને ડસે નહીં તો જ સારૂં.
બુરી નજરવાલે તેરા મુંહ કાલા ખરેખર શાયરી લખનારે ગજબની કલાકારી વાપરી છે.
ખરેખર આ ભાઈ ચકરમ લાગે છે.
ખરેખર આ સૌથી મશહૂર શાયરી છે કે ધીમે ધીમે ચાલશો તો ઘરબાર મળશે ઝડપથી ચાલશો તો હરિદ્વાર મળશે.
બુરી નજર વાલે સો સાલ જીયે તેરે બચ્ચે દારુ પીકે મરે આવી વળી કેવી સાયરી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.