આ છે ભીખારીઓ જેઓ ભીખ માંગી ને બની ગયા કરોડપતિ

ભારત એ એટલો વિશાળ દેશ છે તમજ આપનો દેશ વિકાશસીલ છે જેમાં 40% લોકો ગરીબી રીખા નીચે આવે છે. અને આ ગરીબો ઘણીબધી મુશ્કેલીઓ વચ્ચે ગુજરાન ચલાવે છે.આંજે બે ટાણા નું ભોજન મેળવવું મુશ્કેલ છે તેઓ ભીખ માંગી ગુજરાન ચલાવે છે.  જે વ્યક્તિઓ ને આપણે ૧-2 રૂપિયા નું દાન કરીએ છીએ તે કરોડપતિ નીકળે તો?

આજ અમે એવા કેટલાક ભીખારીઓ ના વિષે કહીશું જેમના બાળકો ક્વાન્તેડ સ્કુલ ની અંદર અભ્યાસ કરે છે તેમજ ભીખ માંગ્યા સિવાય પોતાનો એક જુદો બિઝનસ છે.

ભરત જૈન

૪૧ વર્ષ નો ખુબજ સરળતા થી અંગ્રેજી બોલનાર ભરત જૈન રોજ મુંબઈ ના પરેલ વિસ્તારમાં ભીખ માંગે છેઅને દર મહીને આશરે ૬૪ હાજર રૂપિયા કમાય છે. આ ભાઈ પાસે આશરે 70 લાખ રૂપિયા નો એક ફ્લેટ પણ છે. અને બિઝનસ ની વાત કરીએ તો ભરત જૈન ની ભાડુંપ ની અંદર એક જ્યુસ ની દુકાન પણ છે. અને તેની નજીકનીજ બીજી દુકાન ને ભાડે આપે છે જેનું ભાડું ૧૦ હાજર રૂપિયા આવે છે.

પપ્પુ કુમાર

ભણતર ના લીધે પિતાજી ની લોશ પડ્યા પછી મુંબઈ ભાગી આવેલ પપ્પુ ની એક ટ્રેન દુર્ઘટનામાં એક હાથ ઈજાગ્રસ્ત થયો હતો. તે હાથ ના દવાઈ કરાવતા રૂપિયા ની ખપત સર્જાતા તેને રૈલ્વે સ્ટેસન પર વ્યક્તિઓ તેની લાચારી જોઈ ને પૈસા આપવાનું શરુ કરેલ અને હાલ તેમના પાસે પટના ની અંદર જમીન પણ છે અને અલગ અલગ બેંકો ની અંદર 5 એકાઉન્ટ પણ છે . અને તેમની છોકરી એક ઈંગ્લીશ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

માસુ

આ વ્યક્તિ ફિલ્મ સ્ટુડીઓ ની અંદર કપડા બદલી રિક્ષામાં ભીખ માંગવાની જગ્યાએ પહોચી જાય છે.મુંબઈ ના પેરલ વિસ્તારમાં એક રૂમ નો ફ્લેટ છે જેની કીમત ૩૦ લાખ રૂપિયા કીમત છે

એમના પરિવાર ના સદસ્યો ભીખ માંગવાની ના પાળે છે ચાત પણ તે એ કામ મુકવા ઈચ્છતા નથી.

કુષ્ણ કુમાર ગીતે

નાલાસોપારા માં રહેનાર કુષ્ણ કુમાર ગીતે પોતાના એક ભાઈ સાથે પોતાના એક ફલેટમાં રહે છે.કોઈપણ ઓફિસે જનાર વ્યક્તિઓ પાસે 8-૧૦ કલાક ભીખ માંગી  ૧૦ થી 14 હાજર કમાય છે.તેમેજ બેંક ની અંદર સારા પ્રમાણમાં બેલેન્સ પણ મેનટેઈન કરે છે.

સવીર્ત્યા દેવી

આ છે ભારત ની સૌથી પ્રખ્યાત મહિલા ભિખારી સવીર્ત્યા દેવી જે પટના માં રહે છે. અને વાર્ષિક ૩૬ હાજર રૂપિયા LIC નું પ્રીમ્યમ ભરે છે.ભીખ દ્વારા થતી આવક માં એક પુત્રી ના લગ્ન પણ કરાવ્યા છે. તેમજ પોતાનું એક ઘર પણ છે. તેમજ તે 7 તીર્થ સ્થાનો પણ ફરવા ગયેલ છે. અને વિદેશ યાત્રા પણ કરી છે.

સંભાજી કાલે

મુંબઈ ના વિરાર ની જોપડી વિસ્તારમાં રહેનાર સંભાજી ની રોજ ની આવક ૧૪૦૦ રૂપિયા છે અને બેંકો ની અંદર જમા કર્યા સિવાય એમના પાસે પોતાના બે ઘર તેમેજ બે ફ્લેટ પણ છે.

હાજી

મુંબઈ માંજ ભીખ માંગનાર હાજી રોજના આશરે 2000 રૂપિયા કમાય છે અને તેમની પાસે પોતાનું ઘર તેમજ ફ્લેટ પણ છે. અને એક ઝરી નું પોતાનું કારખાનું પણ છે.પોતાના પરિવાર દ્વારા મનાઈ છતાં પણ તે ભીખ માંગવા જાય છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *