મિત્રો આપણે દરેક લોકો જાણીએ છીએ કે, બોલિવૂડની અંદર કામ કરતા કલાકારો તથા તેના એક્ટરો કરોડો રૂપિયા કમાતા હોય છે. આમ છતાં તેમાંના ઘણા એવા હોય છે કે, જે આટલા રૂપિયા હોવા છતાં પણ પોતાના પૈસાનું જરા પણ અભિમાન કર્યા વગર સામાન્ય જીવન જીવે છે. અને આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા જ એક બોલિવૂડ એક્ટર કે જેની પાસે કરોડો રૂપિયા હોવા છતાં પણ જીવે છે દેશી જીવન.
મિત્રો સનીદેવલ ને તો આપણે દરેક લોકો જાણીએ છીએ. તે બોલિવૂડના એક ખૂબ જ પ્રખ્યાત એક્ટર છે. આ ઉપરાંત તેણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક એક્શન ફિલ્મો બનાવી. અને લોકોના માનસપટ પર એક અમીટ છાપ છોડી છે.તમને જાણીને હેરાની થશે કે, સનીદેવલ પાસે કરોડો રૂપિયા છે આમ છતાં પણ તે એકદમ સામાન્ય જીવન જીવે છે. તો ચાલો જાણીએ શનીદેવલ ની લાઈફ સ્ટાઇલ વિશે.
મિત્રો હાલમાં સની દેઓલ મુંબઈની અંદર રહે છે. આમ છતાં પણ તે પોતાના પિંડ પંજાબથી જોડાયેલા છે જેનો સબૂત આપે છે આ તસવીરો. કેમકે સનીદેવલ વારેવારે પોતાના વતનમાં જાય છે. અને ત્યાં જઈને ત્યાંની યાદોને સાચવી રાખવા માટે અવનવા ફોટા સોશિયલ મીડીયા ઉપર આવતા રહે છે. અને હમણાં જ તાજેતરમાં સનીદેવલ પંજાબ ગયા હતા અને ત્યાંના અમુક ફોટા તેમણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.
સની દેઓલ પહેલેથી જ પોતાની સાદગી માટે ખુબ જ પ્રખ્યાત છે. તેમણે અનેક પિક્ચરો કરયા છે પરંતુ તેમાં પણ તેની સાદગી દેખાય આવે છે. જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.આ ઉપરાંત જ્યારે પણ સની દેઓલ પોતાના વતનમાં જાય છે ત્યારે તે પોતાની એક્ટિંગની દુનિયા છોડીને વતનની ની લાઈફ સ્ટાઇલ અપનાવી લે છે. જે આપણે આ પિક્ચરો ની અંદર સાફ રીત ના જોઈ શકીએ છીએ.
કેમકે વતનમાં જતાંની સાથે જ સનીદેવલ પોતાની લકઝુરિયસ કાર ના બદલે બુલેટ પર આવી જાય છે. આ ઉપરાંત તે ખેતર ની અંદર પાક ની મુલાકાત પણ લે છે. અને ત્યાં થતાં પ્રોગ્રામનો પણ આનંદ ઉઠાવે છે. આ દરેક વસ્તુના પ્રૂફ તમે આ ફોટાની અંદર જોઈ શકો છો. અને આ ફોટાની અંદર પોતાના દેશની સાથે સાથે સનીદેવલ પોતાની સ્ટાઇલિશ સ્માઇલ કરવાનુ પણ ભુલ્યા નથી.
સનીદેવલ તાજેતરમાં જ આવનારી પોતાની ફિલ્મ ભૈયાજી સુપરહિટ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આનાથી પહેલા આવેલી તેમની યમલા પગલા દીવાના ફિલ્મની સિક્વલ યમલા પગલા દીવાના ફિરસે પણ રીલિઝની તૈયારીમાં છે તો દર્શકોને આ પિક્ચરની ઇન્તજાર છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…