લોકોના એઠા બર્તન માં જવા માટે મજબૂર છે કારગીલનો આ જવાન જાણો સત્ય હકીકત

આપણે ત્યાં એક કહેવત છે કે મરેલા લોકોને દરેક વ્યક્તિ પૂજે છે અને જીવતા વ્યક્તિને કોઈ પૂછતું પણ નથી અને એવી જ એક હેરાન કરી દેનારી ઘટના બની છે કારગિલ યુદ્ધમાં ભાગ લીધેલ એક જુવાન સાથે. આ જોવાની હાલત જોઇને તમને પણ તેના ઉપર દયા આવી જશે.

આજકાલના સમયમાં મોટાભાગના યુવાનો કાંતો એક્ટર બનવા માંગે છે કાંતો સિંગર બનવા માંગે છે અથવા તો ક્રિકેટર બનવા માંગે છે. આજની યુવાન પેઢી ક્યારેય પણ ભારતીય સેના ની અંદર જોવા માગતી નથી કેમકે લોકો જાણે છે કે ભારતીય સેના ની અંદર જોડાવાના કારણે તેને કેટલા પ્રકાર ની વેદના ઉઠાવવી પડે છે.

અને જો કોઈપણ વ્યક્તિ સેનાની અંદર યુદ્ધ કરતા કરતા શહીદ થઇ જાય તો તેના પરિવાર રઝળી પડે છે અને તેના પરિવારને કોઈ પૂછતું પણ નથી અને જ્યારે તે મિલેટ્રી ની અંદર નોકરી પર હોય છે ત્યારે પણ તેને ખૂબ ઓછું વેતન મળે છે અને ભવિષ્યમાં પણ તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કારગિલ યુદ્ધની અંદર ભાગ લીધેલ એક જવાન વિશે કે જેણે કારગીલ યુદ્ધ ની અંદર ભાગ લીધો હતો, પરંતુ એ યુદ્ધની અંદર પોતાના પગ પર ગોળી વાગવા ના કારણે તેણે પોતાનો પગ ગુમાવ્યો હતો અને આજે તેની કંઈક આ રીત ની હાલત થઈ ગઈ છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કારગિલ યુદ્ધની અંદર ભાગ લીધેલ જવાન સતબીરસિંહ વિશે. 19 વર્ષ પહેલા આ જોવાને કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો અને તે યુદ્ધ દરમ્યાન દુશ્મનોએ તેના પગ ઉપર એક ગોળી ઝીકી દીધી હતી. જેને કારણે તેનો પગ યોગ્ય રીતે કાર્ય કરતા બંધ થઈ ગયો હતો. પરંતુ આવું થવા છતાં પણ ભારત સરકારે તેને કોઈપણ જાતનું સન્માન ન આપ્યું હતું.

હાલમાં સતવીર સિંહ એક દિવસ ની દુકાન ચલાવી રહ્યો છે અને પોતાનું જીવન ગુજરાન કરી રહ્યો છે એક અનુમાન દરમ્યાન કારગીલ યુદ્ધમાં અંદાજે 1300 જેટલા યુવાન ઘાયલ થયા હતા અને અંદાજે ૫૨૭ જેટલા જવાન શહીદ થયા હતા અને જેને સરકાર દ્વારા વાતો કરવામાં આવ્યો હતો કે એક પેટ્રોલ પંપ અને ખેતી ખેડવા માટે ખેતર આપવામાં આવશે. પરંતુ હજી સુધી આમાંથી કોઈ પણ વ્યક્તિને કોઈ સહાય મળી નથી જેનો જીવતો જાગતો દાખલો છે આ જુવાન.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *