કપિલ શર્માની ઓન સ્ક્રીન પત્નીને મળી કસોટી જિંદગી કી પાર્ટ ટુ માં એન્ટ્રી ! જાણો શું છે સત્ય હકીકત.

ઘણા લાંબા સમયથી એવી ચર્ચા થઈ રહી છે કે તા કપૂર પોતાની વર્ષો પુરાની અને ખૂબ જ સુપરહિટ શો કસોટી જિંદગી કી બનાવી રહી છે અને તાજેતરમાં જ આ સીરીયલ નો પ્રોમો પણ લોન્ચ થઈ ગયો છે. આ સિરીયલ ની અંદર પ્રેરણા બનેલી એરિકા ની ઝલક તો દરેક લોકોએ જોઈ લીધી છે। પરંતુ હજી સુધી કોઇ જાણી શક્યું નથી કે અનુરાગ નારોલ ની અંદર કોણ આવશે અત્યાર સુધી આ સિરિયલના આ એક રાજ ની વાત હતી પરંતુ હવે આ રાજ પરથી પડદો ઉઠી ગયો છે.

આ સિરીયલ ની અંદર આ અનુરાગ નું પાત્રસિદ્ધાંત દ્વારા ભજવવામાં આવશે જેણે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી ક્રાઇમ શો થી. હવે ધીમે ધીમે આ સિરીયલ ની અંદર કામ કરનારા દરેક અદાકારા નામ ધીમે ધીમે એક પછી એક ખુલી રહ્યા છે. કપિલ શર્મા શો થી ખૂબ જ પ્રખ્યાત થયેલી સુમોનાએ પણ આ સિરિયલની નાની બહેનનો રોલ કર્યો છે.

આમ આ સિરિયલ કે જેણે ખૂબ ઓછા સમયની અંદર સારી એવી નામના મેળવી હતી. તે સિરિયલની પણ તેની પહેલી સીરીયલ જેવી જ હિટ જાય અને તેની અંદર કામ કરતા દરેક કલાકારો પોતાના અભિનયનો સારો એવો પરિચય આપે એવી આશા છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *