થોર નામ પડતાજ આપણા મનમાં એક કાંટાવાળી વનસ્પતિ ની છબી ઉભરી આવે છે. આપણે દરેકે થોરને જોયું જ છે. સામાન્ય રીતે થોર રણપ્રદેશનું વૃક્ષ છે. અને તે ખૂબ ઓછા પાણીમાં પણ પોતાનો વિકાસ કરી શકે છે. આપણે ત્યાં અનેક પ્રકારના થોર જોવા મળે છે. ઘણી જગ્યાએ આ થોર નો ઉપયોગ સુશોભન માટે પણ કરવામાં આવે છે પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ થોર નો ઉપયોગ તમે તમારા સ્વાસ્થ્યને સુધારા માટે પણ કરી શકો છો.
થોર એ કાંટાવાળી વનસ્પતિ છે. પરંતુ તે આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ઉપયોગી છે. આ ઉપરાંત થોર ની અંદર થતા લાલ કલરના ફળ કે જેને થોરના ડોડા કહેવામાં આવે છે તે પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. થોર નો આયુર્વેદિક રીતે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે આપણને કેન્સર જેવી બીમારી માંથી પણ બચાવી શકે છે.
થોરમાં અનેક એવા દ્રવ્યો હોય છે કે જે તમારા શરીરમાં હિમોગ્લોબીનની માત્રાને વધારી દે છે. જેને કારણે તમારા શરીરમાં નવું લોહી બને છે. અને તમને અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે.આ ઉપરાંત આ થોર ના ડોડા તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.
થોર ના ડોડા ના કાંટા કાઢીને તેને એક ગ્લાસ ગરમ પાણી સાથે મિલાવીને પીવામાં આવે તો તે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા તરત જ વધારી દે છે. અને જેને કારણે તમારે હિમોગ્લોબીનની એલોપેથિક દવાઓ ખાવાની જરૂર પડતી નથી. આ ઉપરાંત તે શરીરમાં વાઇટ બ્લડ સેલ નો પણ વધારો કરે છે જેને કારણે તમારી ઈમ્યુનીટી સિસ્ટમ મજબૂત બને છે.
આ ઉપરાંત થોર અને તેના ડોડા આપણા સ્વાસ્થ્ય સંબંધી અનેક બીમારીઓ જેવી કે શ્વાસની તકલીફ, કેન્સર, પાંડુરોગ, કમળો, કેન્સર, કબજિયાત, એસીડીટી અને ગેસ વગેરે જેવી અનેક બીમારીઓથી બચાવે છે આ માટે આપણે થોરને કે તેના ડોડાને યોગ્ય રીતે સેવન કરવું જોઈએ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…