નમસ્કાર મિત્રો આજના સમયમાં લોકો કંઈક ને કંઈક નવી વસ્તુઓ શોધતા રહેતા હોય છે. આજના સમયમાં દરરોજ નવા નવા ગેજેટ લોન્ચ થતા રહેતા હોય છે. કેમકે આજે માર્કેટની અંદર લોકોને જે નવી વસ્તુ હોય છે તે ખૂબ જ આકર્ષણ ઉત્પન્ન કરે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવા જ અમુક ગેજેટ્સની તસવીરો કે જે જોઈને તમે પણ રહી જશો દંગ.
ચપ્પલ માં લાગેલું બોટલ ઓપનર.
આંગળી ડીશ.
સાફ કરવા માટેના બુટ.
પૈસા સાચવવા ની નવી જગ્યા.
નુડલ્સ બાઉલ વિથ ફોન હોલ્ડર.
બિયરના સ્ટેન્ડ વાળો બેલ્ટ.
છત્રી વાળી ટાઈ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.