આજે અમે તમારા માટે લાવી રહ્યા છીએ અમુક એવી તસવીરો કે જેની અંદર કારીગરોએ પોતાના કામને કંઈ એવી રીતે કર્યું છે કે જેને જોઈને તમારી હસી રોકાશે નહિ આ કારીગરો જે કોઈ પણ કંપનીની અંદર કામ કરતા હશે તે કંપનીનું તો આવી બન્યું.
ખરેખર શું કરી બતાવી છે ક્યાં ટોઇલેટ અને ક્યાં ટિશ્યુ પેપર.
ધન્ય છે કારીગરને જેણે આ કારીગરીને અંજામ આપ્યો.
હવે આ ફોટાને બાબતમાં શું કહેવું અહીંયા સીડી બનાવવાની જગ્યા એક સારૂ એવું ટેબલ જ રાખી દીધું હોત તો સારું હતું.
લાગે છે આ બિલ્ડિંગની અંદર ચોથો માળ જ નથી.
આટલા ખુબસુરત ચેહરા ને એટલી બેરહેમીથી બગાડ્યો છે કે હવે આ બહેનના ચશ્મા જોશે કોણ.
આ બે ટોઇલેટ બનાવવાની જગ્યાએ જો એક જ બનાવી નાખ્યું હોત તો વધુ સારું રહેશે.
ભાઈ આ કઇ કંપનીની ઘડીયાલ છે ખરેખર આ ઘડિયાળ બનાવનારને ધન્યવાદ.
આ સીડી ની સિક્યુરિટી એટલી છે કે ત્યાં એક પક્ષી પણ ફરકી શકતો નથી.
આ ટોયલેટમાં બેસવા કરતાં તો લોકો ખુલ્લામાં ટોઇલેટ કરી લે એ વધુ સારું.
અહીંયા સ્પીકર પણ લગાવી શકાય..!
આ ભાઈ જેમ્સ બોન્ડ છે અને તે એકદમ છૂપી રીતે કોઈ વ્યક્તિને જોઇ રહ્યા છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.