જુઓ સમયની સાથે કેટલા બદલાય ગયા છે આ સ્ટાર

આજે અમે તમને અમુક એવા બોલિવૂડના સ્ટાર્સની નાનપણની અને અત્યારની ફોટો દેખાડશો અને તમે જોશો કે કેટલા બદલાઇ ગયા છે આ સ્ટાર્સ.

પહેલા ફોટામાં તમે સૈફ અલી ખાનનો દીકરો અને દીકરી જોઈ શકશો. તો જુઓ આજથી થોડા વર્ષ પહેલા આ બંને કેટલા માસુમ લાગતા હતા. પરંતુ કહેવાય છે ને કે સમય બળવાન હોય છે એટલે જ તો સમયની સાથે આ બંને માસૂમ બાળકો  ખૂબ જ હેન્ડસમ અને બ્યુટીફુલ બની ગયા છે.

આવો જરા એક નજર કરીના કપૂર ઉપર પણ ના કે કરીના કપૂરે સેફ અલી ખાનનો ઓટોગ્રાફ લીધો હતો અને આજે તે સૈફ અલી ખાનની પત્ની બની ચૂકી છે.

આને કહેવાય સમયનો ખેલ મોટી બહેને પણ સલમાન ખાન સાથે અભિનય કર્યો અને નાની બહેને પણ અને હકીકતમાં બંને સમયની સાથે સુંદર થતા ગયા.

તમે આ બાળકને મુજે માફ કરના ઓમ સાઈ રામ ગીતમાં જોયો હશે તે ફિલ્મમાં તેણે સલમાન ખાન ના દીકરા ની ભૂમિકા નિભાવી હતી અને આજે સમયની સાથે તે કેટલો હેન્ડસમ થઈ ગયો છે.

હવે જુઓ સમયનો ફેર કરિના કપૂરનો દીકરો તે મૂર્ખાં પણ લગભગ કરીનાને મળતો આવે છે ત્યાં સુધી કે એની આંખો પણ કરીના કપૂર ને મળતી આવે છે હકીકતમાં સમય ઘણો બળવાન હોય છે અને સાથે સુંદર પણ.

અને હવે વાત કરીએ બોલિવુડના કિંગ ખાન ની શાહરૂખ ખાનની કે તેની ફેમિલીમાં તેની પત્ની ગૌરી ખાન અને સુહાના ખાન આજથી થોડા સમય પહેલા કેવા દેખાતા હતા અને અત્યારે જુઓ સુહાના ખાન ફોટોશૂટ કરાવી રહી છે.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *