ભારતની અંદર ઘણી સેલિબ્રિટીઓ ખુબ જ પ્રખ્યાત છે. અને આપણે ત્યાં કહેવત છે કે, દરેક લોકોના હમશકલ હોય જ છે. તો આજે આપણે જોઈએ ભારતના આવા અમુક સેલિબ્રિટીના ડુપ્લીકેટ.
રણબીર નો ડુપ્લીકેટ
અર્જુન કપૂર નો ડુપ્લીકેટ
એશ્વર્યા રાય અને સ્નેહા ઉલ્લાલ
શિખર ધવન નો ડુપ્લીકેટ.
સલમાન ખાનનો ડુપ્લીકેટ.
અજય દેવગનનો ડુપ્લીકેટ.
અરબાઝ ખાન અને ફેડરર એકબીજાના ડુપ્લીકેટ છે.
જોન અબ્રાહમનો ડુપ્લીકેટ.
પરિણીતી ચોપડા ની ડુપ્લીકેટ.
પ્રિયંકા ચોપડા ની ડુપ્લીકેટ.
બાબા રામદેવનો ડુપ્લીકેટ.
રાખી સાવંત ની ડુપ્લીકેટ.
સંજય દત્તનો ડુપ્લીકેટ પરંતુ ખરેખર મને તો ન લાગ્યો.
સૈફ અલી ખાનનો ડુપ્લીકેટ.
શાઈની અહુજા ડુપ્લીકેટ.
આમિર ખાનનો ડુપ્લીકેટ.
શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ.
દેવાનંદનો ડુપ્લીકેટ.
શાન નો ડુપ્લીકેટ
કેપ્ટન જેક સ્પેરો નો ડુપ્લીકેટ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.