જુઓ પેટ પકડી ને હસાવે એવી લેટેસ્ટ ફેશન ની એસી તેસી કરતી તસ્વીરો.

આજના ફેશનના યુગમાં લોકો ફેશનના નામે કોઈ પણ વસ્તુ પહેરી લે છે અને બજારમાં નીકળી પડે છે. પોતાને સારી લાગતી વસ્તુ લોકો માટે ઘણી વખત મજાકનું કારણ પણ બની જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા જ અમુક નમૂનાઓ કે જેમણે પહેરેલી આવ નવી ફેશન બની ગઈ ફેશન આઇકોન.

ઓછી ઊંચાઈ વાળા વ્યક્તિઓ હવે ગભરાવાની જરૂર નથી, આવી ગયા છે તમારા માટે સ્પેશિયલ સેન્ડલ.

માર્કેટમાં તદ્દન નવો આવેલો ડ્રેસ.

આ બુટ એ જ વ્યક્તિ પહેરી શકે છે જેને માત્ર ત્રણ જ આંગળીઓ છે.

ખરેખર આ ભાઈ ના મોજા એક વખત પહેરવાલાયક છે.

જો તમારી હીલ તૂટી ગઈ હોય તો તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી જુઓ આ તસવીર.

ખરેખર આ ગાઉન ની ડીઝાઈન બનાવનાર ડિઝાઈનરને એક સલામ તો બને છે.

આ બેન ને કોક સમજાવો કે પેન્ટને ઉપર નહીં નીચે પહેરવાનું હોય.

ડોક્ટરે આને સવાર-સવારમાં લોન પર ચાલવાનું કહ્યું તેણે કર્યું કંઈક આવું.

ખરેખર આ ભાઈએ પેન્ટ પહેર્યું છે કે પછી તેની ઉંચાઇ એ જ આ રીતની છે.

માર્કેટમાં આવી ગયા છે જીન્સ વાળા ચપ્પલ.

ચાર પગવાળા લોકો માટે સ્પેશિયલ કેપ્રી.

કબૂતરોએ હવે બજારમાં એકલું ઘૂમવું નહીં નહિતર થશે આવા હાલ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *