જુઓ અમુક તસવીરો જેમાં લોકો કરે છે પોતાની બુદ્ધિનું પ્રદર્શન

આ દુલ્હનને સિગરેટ પીવાની ખરી તલબ લાગી હશે

આ ભાઈ ભણવા આવ્યો છે કે મોબાઈલમાં રમવા

આ ભાઈ ને પૈસા ઉપાડવાની ખૂબ જલદી હતી

હવે માર્કેટમાં આવી ગયું છે પોર્ટેબલ મોબાઈલ ચાર્જર

લાગે છે ભાઈ વર્ષોથી કુંવારો છે

તમારે પણ જોઈન થવું છે આ દારૂ પાર્ટી માં

ખબર નથી આ બહેનને ત્યાં બેસીને શું મજા આવી હશે

11 દેશની પોલીસ આ ડોન ને ગોતી રહી છે

કુંવારાઓ માટે લગ્નની તક છે

ડોક્ટરે આ ભાઈને ગ્લુકોઝ પીવાનું કહ્યું હતું

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *