જુનો દાઢનો દુખાવો કે સડો દૂર કરી દાંત અને પેઢાને મજબૂત બનાવશે આ ઘરેલુ ઉપચાર

જો તમારા દાંતમા સડો થઇ જાય તો તેની અંદર તમારે બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને તે વધતા જ રહે છે માટે આના કારણે દાંતનની આસપાસના હાડકાંઓ અને પેઢામા પણ તે ધીરે ધીરે અસર કરવા લાગે છે અને જો સમયસર તેનો ઇલાજ ન કરાવવામા આવે તેમાંથી દાંત સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. અને જેથી દાંત અને પેઢાંની માવજત અને દાંતનો સડો અને દુખાવો દૂર કરવાના તમને ઉપાયો જણાવીશુ.

– જો તમને પણ દાઢના દુખાવા માટે તમારે લવિંગનુ તેલ લઈ અને તેને પેઢા પર લગાવવુ અથવા તો તેને લવિંગને જ્યાં તમને દાઢનો દુખાવો થતો હોય ત્યા મોઢામા મૂકી ને ચાવવાથી અને અરડૂસીના ૨ પાન ચાવીને ખાવા અને પછી તેની માથે દૂધ પીવુ તેનાથી દાંતમાથી નીકળતા લોહી બંધ થય જશે.

– જો આમળાની સિઝનમા તમે આમળાનો રસ પીઓ જેમા ૧ ગ્લાસ પાણીમા મીઠુ ભેળવી તેને દિવસના બે વાર કોગળા કરો જેનાથી પેઢા પર આવેલા સોજાને મટાડવામા મદદ કરશે.

– જો તમે લીંબુની છાલને સૂકવી તેનો પાઉડર બનાવી અને તેમા મીઠુ ભેળવી અને દાંતે ઘસવાથી દાંત મજબૂત અને ચમકીલા બને છે અને અખરોટના ઝાડની છાલ દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો દૂર થાય છે અને દાંત ચમકીલા બને છે.

– જો તમે પણ ફુદીનાના પાન ચાવવાથી મુખમાથી આવતી દુર્ગંધ દૂર થશે અને જેને દાંતનો સડો દૂર થશે લીંબુના રસને દાંત પર ઘસવાથી દાંતમાથી નીકળતુ પણ લોહી બંધ થય જાય છે.

– જો તમે બે ટીપા સરસવના તેલમા એક ચપટી મીઠુ ભેળવી દાંતને સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે અને મીઠુ અને ખાવાના સોડા અને હળદર સરખા પ્રમાણમા લઈ દાંતે ઘસવાથી દાંતના દર્દમા રાહત રહેશે. જો નારિયેળની છાલને તમારે બાળી એક ઝીણો ભૂકો કરી દાંતને લગાડવાથી દાંત એકદમ સાફ થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *