જો તમને પણ તમારી નોકરીથી ફરિયાદ હોય તો જોઈ લો આ અમુક નોકરી, થઈ જશે તમારી ફરિયાદ દૂર.

મિત્રો ઘણા લોકો એવા હોય છે કે, જેને પોતાની નોકરી થી ઘણી બધી શિકાયતો હોય છે. તે કોઈપણ જગ્યાએ નોકરી કરે ત્યાં તેને જરા પણ ગમતું નથી. અને તે લોકોને હંમેશાં બીજાની નોકરી ખૂબ જ સારી લાગતી હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વિશ્વની અંદર કરવામાં આવતી અમુક એવી નોકરી કે જેના વિશે જાણીને તમારી દરેક તો થઈ જશે દૂર. કેમકે આ નોકરીઓ છે જ એવી વિશિષ્ટ પ્રકારની તો ચાલો જાણીએ આવી અમુક અજુગતી નોકરીઓ.

વીજળીના ઝટકા મશીન નો તમારા ઉપર ટેસ્ટ કરવો.

વાયરોના આ જાડા ની અંદર એ તાર શોધવો કે જે ખરાબ છે.

હોટલની જોબ કે જેની અંદર માત્ર ને માત્ર વાસણ સાફ કરવાના હોય.

કોઈ પણ કંપનીની ડ્રેસ માટે આખો દિવસ આવા કપડાં પહેરીને ફરવું.

ડીઓડરન્ટ બનાવતી કંપનીમાં ડીઓડરન્ટ સુંઘવાનું કામ.

આવી પાતળી એવી સીડીઓ પર ચડીને દિવાલ પેઈન્ટ કરવું.

એરોપ્લેન નું ટોયલેટ સાફ કરવું.

વિશ્વનો સૌથી ગંદુ ટોયલેટ સાફ કરવું.

નિશાન લગાવતી કંપનીની અંદર ટાર્ગેટ પકડીને બેસવું.

ઈંડાની સપ્લાય કરવી. અને તેમાં પણ જો કોઈ ઈંડું ટૂટી જાય તો તે તમારા પગારમાંથી કપાઈ જાય.

નાલા ઓને સાફ કરવાનું કામ.

કોઈપણ તળાવમાં પ્રદૂષણના કારણે મરેલી માછલીઓને બહાર કાઢવાનું કામ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *