જો આપણો સમાજ અનેક વર્ષોથી ચાલી આવતી પરંપરાને આપણે અનુસરીને આગળ વધ્યો છે અને એમાંની એક પરંપરા છે એ છે લગ્ન અને લગ્નની પરંપરા દુનિયામા કોઈપણ સમાજ તમે જોઈલો બસ કોઈ સમાજ લગ્નની પરંપરાથી બાકાત નથી હા થોડા રીતી રિવાજો અલગ અલગ હોઈ છે તેમજ લગ્ન કરવાની વિધિ પણ જુદી હોઈ શકે છે લગ્ન વિશે મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે છોકરા કરતા છોકરીની ઉંમર નાની હોવી જોઈએ. આવું દરેક જગ્યાએ જોવા પણ મળે છે કે છોકરા કરતા છોકરીની ઉંમર મોટાભાગે નાની જ હોય છે. પણ હવે આપણે વાત કરવાની છે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાની.
જો આચાર્ય ચાણક્યના મતે પતિથી ઉંમરમા મોટી છોકરી પોતાના આત્મસુઝથી ઉંમરમા નાની છોકરીઓ કરતા વધારે જવાબદારી સારી રીતે નિભાવી શકે છે કેમ કે તે વધુ પરીપક્વ હોય છે અને જો ઉંમરમા નાની છોકરી હોય તો તે હજુ પણ તે પતિને યોગ્ય માર્ગદર્શન ના આપી શકે પરંતુ ઉંમરમા મોટી છોકરી પતિની સાથે ખંભેખંભા મિલાવીને જવાબદારીનો સામનો કરી શકે છે.
તે સબંધોની પ્રત્યે વધારે ઈમાનદાર હોય છે.
એક અભ્યાસ મુજબ જો ઉંમરમા તમારા થી મોટી છોકરી હોય તો તે સબંધો પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે કારણ કે તેની પાછળ એ કારણ રહેલુ હોય છે કે તે પોતાના પતિની સેવા કરવાની સાથે સાથે કાળજી પણ વધુ લેતી હોય છે અને તે પોતાની સબંધોની ઈમાનદારીથી પણ પતિને હંમેશા પોતાનો બનાવીને રાખી શકે છે.
જો પત્નીની ઉમર વધારે હોય તો સ્વાસ્થ્યને લગતી બીમારી ઓછી થાય છે.
કદાચ જો તમે ઉંમરમા નાની છોકરી સાથે લગ્ન કરો અને તે પોતે જ શારીરિક અને માનસિક રીતે જો પરિપક્વ ના હોય તો એ અજ્ઞાનને કારણે તમારા બંનેના જીવનમા ક્યારેક સ્વાસ્થ્ય સબંધી તકલીફો પણ થઇ શકે છે અને જો તમારા લગ્ન ઉંમરમાં મોટી છોકરી સાથે થાય તો આવી બધી બીમારીનો સામનો કરવાનુ થતુ જ નથી.
તે કોઈ પર વધુ પડતી નિર્ભર નથી રહેતી
જો તમે ઉંમરમા મોટી છોકરી સાથે લગ્ન કરો તો તે પોતાની રીતે નિર્ભર થવાનુ વધુ પસંદ કરે છે કારણ કે તે પરિવારને પણ જરૂરીયાત અનુસાર મદદ કરે છે અને તેનાથી પતિને પણ થોડો જવાબદારી માથી આરામ મળી શકે છે અને તે પોતાના બિઝનેસમા વધુ ધ્યાન આપી શકે છે અને આજની સ્ત્રી જો પોતાની રીતે નિર્ભર રહે તો તે પોતાના માટે અને પરિવાર માટે અને સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરુ પાડે છે.
તેનાથી તમારું ભાગ્ય ખુલી શકે છે.
જો આચાર્ય ચાણક્ય કહે છે કે જો ઉંમરમા મોટી છોકરી સાથે જો લગ્ન કરવામા આવે તો પતિની કિસ્મત પણ બદલાઈ શકે છે અને એવુ કહેવાય છે કે આવનારી નવી વહુ ના ગૃહ પ્રવેશથી જ પતિની તેમજ ઘરની સ્થિતિમા બદલાવ જરૂરથી આવે છે માટે તેમા પણ જો મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવામા આવ્યા હોય તો તે હકારાત્મક પરિણામ વહેલુ મળી શકે છે.
તે હમેશા પતિને પ્રેમ કરવામા કુશળ હોય છે
જો ઉંમરમા તમારા થી મોટી પત્ની હોય તો તે પ્રેમ કરવામા પણ વધુ કુશળતા ધરાવે છે કારણ કે તે પોતાના પતિ તેમજ પરિવારજનોને પ્રેમથી બાંધી રાખવામા માહિર હોય છે અને પુરુષની માનસિક સ્થિતિને સમજીને તેને કેવી રીતે ખુશ રાખવા તે પતિ કરતા ઉંમરમા નાની છોકરીઓ કરતા ખુબ સારી રીતે સમજી શકે છે અને ઉંમરમા મોટી છોકરીઓ પ્રેમ કરતા પણ પતિની જરૂરિયાતો વધુ સારી રીતે સમજી શકે છે.